________________
ભગવાને કહ્યું, જે ચિત્ત આવૃત હોય છે, તે જાણતું નથી. જે ચિત્ત પ્રતિહત હોય છે તે ઉદ્યોગ નથી કરતું. જે ચિત્ત મૂઢ હોય છે, તે શ્રદ્ધા અને ચારિત્રને પામી શકતું નથી. (૮૪)
मेघः प्राह ८५. केन स्यादावृतं चित्तं ? केन प्रतिहतं भवेत् ?
____ मूढं च जायते केन ? ज्ञातुमिच्छामि सर्ववित् ! મેઘ બોલ્યો, હે સર્વજ્ઞ ! ચિત્ત કોનાથી આવૃત થાય છે ? કોનાથી પ્રતિહત થાય છે અને કોનાથી મૂઢ બને છે તે હું જાણવા ઇચ્છું છું. (૮૫)
भगवान् प्राह ८६. आवृतं जायते चित्तं, ज्ञानावरणयोगतः ।
हतं स्यादन्तरायण, मूढं मोहेन जायते ।। ભગવાને કહ્યું, ચિત્ત જ્ઞાનાવરણીય કર્મથી આવૃત થાય છે, અંતરાયકર્મથી પ્રતિહત થાય છે અને મોહકર્મથી મૂઢ બને છે. (૮૬)
८७. स्वसम्मत्याऽपि विज्ञाय, धर्मसारं निशम्य वा ।
मतिमान् मानवो नूनं, प्रत्याचक्षीत पापकम् ।। બુદ્ધિમાન મનુષ્ય ધર્મના સારને પોતાની સહજ બુદ્ધિથી જાણીને કે સાંભળીને પાપનું પ્રત્યાખ્યાન કરવું જોઈએ. (૮૭)
૮૮. ૩૫થન વિનાનીયા. ગામ રાત્મિનઃ |
क्षिप्रमेव यतिस्तेषां, शिक्षा शिक्षेत पण्डितः ।। સંયમશીલ પંડિતે પોતાના જીવનના કલ્યાણકારી ઉપાયોને જાણવા અને તેમનો શીધ્ર અભ્યાસ કરવો જોઈએ. (૮૮)
८९. यथा कूर्मः स्वकाङ्गानि, स्वके देहे समाहरेत् ।
एवं पापानि मेधावी, अध्यात्मेन समाहरेत् ।।
સંબોધિ - ૧૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org