________________
પેદા થાય છે. આ તમામ સત્યસેવી શ્રદ્ધાવાન અર્થાત્ સમ્યગ્દષ્ટિનાં લક્ષણો છે. (૭૮, ૭૯)
૮૦. સોળ વ્રતે સંપન્નો, તોચ્ચેષTIષ્યોત્ |
भावशुद्धिः क्रियाश्चापि, प्रथयन् शिवमश्नुते ।। વ્રતોથી સંપન્ન યોગી લોકેષણામાં ફસાતો નથી. તે માનસિક શુદ્ધિ અને સન્ક્રિયાઓનો વિસ્તાર કરતો કરતો મોક્ષ પામે છે. (૮૦)
૮૨. ન લીયન્ત ન વર્ધન્ત, ક્ષત્તિ નીવા મવસ્થિતા !
મનીવો નીવતા રેતિ, ન નીવો યાચકવતામ્ | જીવ અવસ્થિત છે. તે ન ઘટે છે કે ન વધે છે. અજીવ ક્યારેય જીવ નથી બનતો અને જીવ ક્યારે અજીવ નથી બનતો. (૮૧)
८२. अवस्थानमिदं ध्रौव्यं, द्रव्यमित्यभिधीयते ।
પરીવર્તનમત્રેવ, પર્યાય પરિવર્તિતઃ || અવસ્થાનને ધ્રૌવ્ય કહેવામાં આવે છે અને એમાં જ જે પરિવર્તન થાય છે તેને પર્યાય કહેવામાં આવે છે. ધ્રૌવ્ય અને પરિવર્તન બંને દ્રવ્યના અંશ છે. દ્રવ્ય એટલે આ બંનેની સમષ્ટિ. (૮૨)
मेघः प्राह ८३. कथं चित्तं न जानाति ? कथं जानन् न चेष्टते ?
चेष्टमानं कथं नैति, श्रद्धानं चरणं विभो ।। મેઘ બોલ્યો, પ્રભુ ! ચિત્ત કેમ જાણતું નથી ? જાણવા છતાં ઉદ્યોગ કેમ કરતું નથી ? ઉદ્યોગ કરવાં છતાં તે શ્રદ્ધા અને ચારિત્રને કેમ પ્રાપ્ત કરી શકતું નથી ? (૮૩)
भगवान् प्राह ८४. आवृतं नहि जानाति, प्रतिहतं न चेष्टते ।
मूढं विकारमाप्नोति, श्रद्धायां चरणेऽपि च ।।
સંબોધિ , ૧૯૭ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org