________________
७४. आत्मोपलब्ध्यै जीवानां, भावनालम्बनं महत् ।
तेन नित्यं प्रकुर्वीत, भावनाभावितं मनः ।। આત્મસ્વરૂપની ઉપલબ્ધિ માટે ભાવના મહાન આલંબન છે, તેથી મનને હંમેશાં ભાવનાઓથી ભાવિત કરવું જોઈએ. (૭૪)
७५. भावनायोगशुद्धात्मा, जले नौरिव विद्यते ।
નૌવ તીસંપન્ન:, સર્વદુઃવા વિમુક્યતે || ભાવનાયોગ- અનિત્ય આદિ ભાવનાઓથી જેનો આત્મા શુદ્ધ હોય છે, તે જળમાં નાવની જેમ રહે છે. જેવી રીતે નાવ કિનારે પહોંચે છે, તેવી જ રીતે તે તમામ દુઃખોને પાર કરી જાય છે, મુક્ત થઈ જાય છે. (૭૫)
७६. भवेदास्रविणी नौका, न सा पारस्य गामिनी ।
या निराम्रविणी नौका, सा तु पारस्य गामिनी ।। જે નાવ આસ્ત્રવિણી છે- છેદવાની છે, તે સમુદ્રને પાર કરી શકતી નથી અને જે નિરાસ્ત્રવિણી છે - છેદરહિત છે, તે નાવ સમુદ્રને પેલે પાર પહોંચી જાય છે. (૭૬)
૭૭. સતનાંપન્ન., શ્રદ્ધાવીન યોમિતિ !
विचिकित्सां समापन्नः, समाधिं नैव गच्छति ।। જે સમ્યકદર્શન થકી સંપન્ન અને શ્રદ્ધાવાન છે, તે યોગનો અધિકારી છે. જે સંશયશીલ છે, તે સમાધિ પ્રાપ્ત કરી શકતો નથી. (૭૭)
७८. आस्तिक्यं जायते पूर्व, आस्तिक्याज्जायते शमः ।
शमाद् भवति संवेगो, निर्वेदो जायते ततः ।। - ૭૬.
निर्वेदादनुकंपा स्याद्, एतानि मिलितानि च । श्रद्धावतो लक्षणानि, जायन्ते सत्यसेविनः ।।
(યુષણ) પહેલાં આસ્તિક્ય થાય છે, આતિક્યથી શમ થાય છે, શમથી સંવેગ થાય છે, સંવેગથી નિર્વેદ થાય છે અને નિર્વેદથી અનુકંપા
સંબોધિ ૧૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org