________________
૮. કર્મોનો નિરોધ કરી શકાય છે- આવું ચિંતન સંવ ભાવના છે.
૯. તપ દ્વારા કર્મનો ક્ષય કરી શકાય છે- આવું ચિંતન ત ભાવના છે.
૧૦. મુક્તિનો માર્ગ ધર્મ છે- આવું ચિંતન ધર્મ ભાવના છે. ૧૧. લોક પુરુષાકૃતિવાળો છે- આવું ચિંતન લોક ભાવના છે. ૧૨. બોધિદુર્લભ છે- આવું ચિંતન બોધિદુર્લભ ભાવના છે. આમ બાર ભાવનાઓ છે. (૬૮, ૬૯, ૭૦)
७१. मैत्री सर्वत्र सौहार्द, प्रमोदो गुणिषु स्फुरेत् । करुणा कर्मणार्तेषु, माध्यस्थ्यं प्रतिगामिषु ।।
–
૧. તમામ જીવ મારા સુહૃદ છે- આવું ચિંતન મૈત્રીભાવના છે. ૨. ગુણી વ્યક્તિઓ પ્રત્યે અનુરાગ થવો એ પ્રમાદ ભાવના છે.
૩. કર્મો થકી આર્ત બનેલા જીવ દુઃખથી મુક્ત બને એવું ચિંતન કરુણાભાવના છે.
૪. પ્રતિકૂળ અથવા વિપરીત વૃત્તિવાળા લોકો પ્રત્યે ઉપેક્ષા રાખવી એ માધ્યસ્થ ભાવના છે.
આ ચાર ભાવનાઓના યોગથી ભાવનાઓ સોળ (૧૨ + ૪) થાય છે. (૭૧)
૭૨.
સંગા: સ્થિરતાં યાન્તિ, ચિત્ત પ્રક્ષાલમૃ∞તિ 1 वर्धते समभावोऽपि, भावनाभिर्ध्रुवं नृणाम् ।।
આ ભાવનાઓ થકી સંસ્કાર સ્થિર બને છે, ચિત્ત પ્રસન્ન બને છે અને સમભાવની વૃદ્ધિ થાય છે. (૭૨)
Jain Education International
७३. भावनाभिर्विमूढाभिः, भावितं मूढतां व्रजेत् । चित्तं ताभिरमूढाभिः, भावितं मुक्तिमर्हति ।।
મોહયુક્ત ભાવનાઓથી ભાવિત ચિત્ત મૂઢ બને છે અને મોહરહિત ભાવનાઓથી ભાવિત થઈને તે મુક્તિ પામે છે. (૭૩)
સંબોધિ ૧૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org