________________
६६. भावनाभाविते चित्ते, ध्यानबीजं प्ररोहति ।
संस्काराः परिवर्तन्ते, चिन्तनं च विशुद्ध्यति ।। જે ચિત્ત ભાવના થકી ભાવિત હોય છે, તેમાં ધ્યાનનું બીજ અંકુરિત થાય છે, સંસ્કારોનું પરિવર્તન થાય છે અને ચિત્ત વિશુદ્ધ બને છે. (૬૬)
૬૭. pલયા સત્યપ્રેક્ષા, ત~સિક્વાનુBક્ષયા !
પુનઃ પુનતમ્બાસા, માવની ગાયતે ધ્રુવમ્ | પ્રેક્ષા થકી સત્યનું દર્શન થાય છે. સત્યની ઉપલબ્ધિક્રિયાન્વયન અનુપ્રેક્ષા-અનુચિંતન અથવા સ્વતઃ સૂચના થકી થાય છે. અનુપ્રેક્ષાનો વારંવાર કરવામાં આવતો અભ્યાસ ભાવના બની જાય છે. (૬૭)
૬૮. નિત્યો નામ સંસા, ત્રાય મોડેવિ નો મને !
भवे भ्रमति जीवोऽसौ, एकोऽहं देहतः परः ।। ૬૬. अपवित्रमिदं गात्रं, कर्माकर्षणयोग्यता ।
निरोधः कर्मणां शक्यो, विच्छेदस्तपसा भवेत् ।। ७०. धर्मो हि मुक्तिमार्गोऽस्ति, सुकृता लोकपद्धतिः । दुर्लभा वर्तते बोधिः, एता द्वादशभावनाः ।।
(વિશેષમ) ૧. સંસાર અનિત્ય છે- આવું ચિંતન અનિત્ય ભાવના છે.
૨. મારા માટે કોઈ શરણ નથી- આવું ચિંતન અશરણ ભાવના છે.
૩. આ જીવ સંસારમાં ભ્રમણ કરે છે – આવું ચિંતન ભવભાવના છે.
૪. “હું એક છું'- આવું ચિંતન એકત્વ ભાવના છે. ૫. “હું દેહથી ભિન્ન છું - આવું ચિંતન અન્યત્વ ભાવના છે. ૬. શરીર અપવિત્ર છે- આવું ચિંતન અશૌચ ભાવના છે.
૭. આત્મામાં કર્મોને આકૃષ્ટ કરવાની યોગ્યતા છે- આવું ચિંતન સ્ત્રવ ભાવના છે.
સંબોધિ ૧૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org