________________
६१. मनःशुद्धौ भावशुद्धिः, लेश्याशुद्धिस्ततो भवेत् ।
अध्यवसायशुद्धिश्च, साधनायाः अयं क्रमः ।। મનની શુદ્ધિ થવાથી ભાવની શુદ્ધિ થાય છે. ભાવની શુદ્ધિ થવાથી વેશ્યાની શુદ્ધિ થાય છે અને લશ્યાની શુદ્ધિ થવાથી અધ્યવસાની શુદ્ધિ થાય છે. આ સાધનાનો ક્રમ છે. (૬૧)
६२. प्राणे संसाधिते सम्यक, कायसिद्धिर्भवेत् ध्रुवम् ।
श्वासे संसाधिते सम्यक्, मनःसिद्धिर्भवेत् ध्रुवम् ।। . પ્રાણ, અપાન વગેરે પંચવિધ પ્રાણશક્તિની સભ્યસાધના કરી લેવાથી ચોક્કસ રૂપે કાયસિદ્ધિ થઈ જાય છે. શ્વાસની સમ્યક્રસાધના કરી લેવાથી નિશ્ચિતરૂપે મનની સિદ્ધિ થઈ જાય છે. (૬૨)
૬૩. ઉદ્દે ક્લે નિધાનન, યોગને રસપI |
भाग्यहीना न पश्यन्ति, बहुरत्ना वसुन्धरा ।।
પ્રત્યેક પદ ઉપર નિશાન છે, પ્રત્યેક યોજન ઉપર રસકૂપિકા છે. ભાગ્યહીન તેને જોઈ શકતો નથી. આ વસુંધરા અનેક રત્નોવાળી છે. (૬૩)
૬૪. જે વે સલાડ, શક્તિસ્રોતઃ પ !
___ ध्यानहीना न पश्यन्ति, बहुरत्नं शरीरकम् ।। પ્રત્યેક પગલે આનંદ છે અને પ્રત્યેક પગલે શક્તિનો સ્ત્રોત છે. ધ્યાનહીન તેને જોઈ શકતો નથી. આ શરીર અનેક રત્નોવાળું છે. (૬૪)
६५. उपधीनाञ्च भावानां, क्रोधादीनां परिग्रहः ।
परित्यक्तो भवेद् यस्य, व्युत्सर्गस्तस्य जायते ।। ઉપધિ-વસ્ત્ર, પાત્ર, ભક્ત-પાન તથા ક્રોધ વગેરેના પરિગ્રહના પરિત્યાગને વ્યુત્સર્ગ કહે છે. વ્યુત્સર્ગ એ વ્યક્તિને થાય છે, જેને ઉક્ત પરિગ્રહ પરિત્યક્ત હોય છે. (૬૫)
સંબોધિ - ૧૯૩ 13.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org