________________
જેવી રીતે કાચબો પોતાનાં અંગોને પોતાના શરીરમાં સમેટી લે છે, એવી જ રીતે મેધાવી પુરુષ અધ્યાત્મ દ્વારા પોતાનાં પાપોને સમેટી લે છે. (૮૯)
૬૦. સંરતુ તપાવો ૨, મન: પવેન્દ્રિયાળ ૨ |
पापकं परिणामञ्च, भाषादोषञ्च तादृशम् ।। મેધાવી પુરુષે હાથ, પગ, મન, પાંચ ઈન્દ્રિયો, અસદુ વિચાર અને વાણીના દોષનો ઉપસંહાર કરવો જોઈએ. (૯૦)
९१. कृतञ्च क्रियमाणञ्च, भविष्यन्नाम पापकम् ।
सर्वं तन्नानुजानन्ति, आत्मगुप्ताः जितेन्द्रियाः ।। જે પુરુષો આત્મગુણ અને જિતેન્દ્રિય છે, તેઓ અતીત, વર્તમાન અને ભવિષ્યનાં પાપોનું અનુમોદન કરતા નથી. (૯૧)
मेयः प्राह ९२. प्रभो ! प्रसादमासाद्य, चेतः पुलकितं मम ।
વાળી સુધારણાલિ, સંતાપ હસ્તે કૃપામ્ | મેઘ બોલ્યો, પ્રભુ! આપનો પ્રસાદ પામીને મારું મન પુલકિત થઈ ઊઠ્યું છે. આપની સુધારસસભર વાણી મનુષ્યોના સંતાપનું હરણ કરી લે છે. (૯૨).
સંબોધિ - ૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org