________________
સુખનો એક પ્રકાર છે આરોગ્ય. ક્ષમા વગેરેનો અભ્યાસ મનનું શુદ્ધીક૨ણ અને શરીરનો શ્રમ- વગેરે અપેક્ષિત આરોગ્યને દ્રઢ કરવાના ઉપાય છે. (૫૦)
मेघः प्राह
५१. जिज्ञासामि कथं नाथ ! दुर्बलं जायते मनः ? कथं बलयुतं तत् स्याद् येन शक्ति: प्रवर्धते ?
મેઘ બોલ્યો, નાથ ! મન દુર્બળ શી રીતે થાય છે ? તે બળવાન શી રીતે થાય છે, જેથી શક્તિમાં વૃદ્ધિ થાય તે હું જાણવા માગું છું. (૫૧)
भगवान् प्राह
५२. चिन्ताशोकभयक्रोधैः, आवेगैर्विविधैश्चिरम् । संवेदनविचारैश्च, दुर्बलं जायते मनः ।।
ભગવાને કહ્યું- ચિંતા, શોક, ભય, ક્રોધ વગેરે વિવિધ આવેગો; ચિરકાલીન સંવેદન અને ચિરકાલીન વિચાર વગેરે મનને દુર્બળ બનાવે છે. (૫૨)
ર.
दीर्घश्वासस्तथा चित्तस्यैकाग्रसन्निवेशनम् । विचाराणां निरोधो वा, संवेदननियंत्रणम् ।।
Jain Education International
५४. आवेगानां सन्निरोधः, शिथिलीकरणं तथा । संकल्पशक्तेरभ्यासः, मनोबलनिबंधनम् ।।
(પુનમ્)
દીર્ઘશ્ર્વાસ, ચિત્તનો એક આલંબન ઉપર સંનિવેશ, વિચારોનો નિરોધ, સંવેદન-નિયંત્રણ, આવેગનો નિરોધ, શિથિલીકરણ અને સંકલ્પશક્તિનો અભ્યાસ વગે૨ે મનોબળ દૃઢ કરવાના ઉપાય છે. (૫૩, ૫૪)
. आत्मनः स्वात्मना प्रेक्षा, धर्म्यध्यानमुदीरितम् । प्रकृष्टां भूमिमापन्नं, शुक्लध्यानमिदं भवेत् ।
સંબોધિ
૧૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org