________________
मेघः प्राह ४६. किमर्थं क्रियते ध्यानं ? ध्यानं दुःखविमुक्तये ।
कुतो दुःखं मनुष्याणां ? सर्वविद् ! बोद्धमुत्सहे ।। મેઘ બોલ્યો, ભગવન્! ધ્યાન શા માટે કરવામાં આવે છે? ભગવાને કહ્યું, દુઃખમુક્તિ માટે.
મેઘ બોલ્યો, “તે! મનુષ્યોને દુઃખ ક્યાંથી મળે છે? સર્વવિર્લ્ડ એ જાણવા માટે મારા મનમાં ઉત્સાહ ઊમટી રહ્યો છે. (૪૬)
भगवान् प्राह ૪૭. અજ્ઞાન પ્રથમ મૂચ્છ, વાગ્યત્વે રીનમાવના !
अहंकारश्च संस्कारः, पूर्वाग्रहस्तथामयः ।। ૪૮. વિમે મહીમા ! સતિ દુઃઉચ્ચ હેતવઃ | यत्रापायः उपायोऽपि, विद्यते जगतीतले ।।
(યુન) ભગવાને કહ્યું, હે મહાભાગ! દુઃખનાં આઠ કારણો છેઅજ્ઞાન, મૂચ્છ, ચંચળતા, હીનભાવના, અહંકાર, સંસ્કાર, પૂર્વગ્રહ અને રોગ. આ જગતમાં જ્યાં અપાય છે ત્યાં ઉપાય પણ છે. (૪૭, ૪૮)
४९. स्वबोधो जागरूकत्वं, ऐकाग्रयं प्राणसंग्रहः ।
अनाग्रहः सत्यनिष्ठा, सुखोपायाः इमे स्मृताः ।। સ્વબોધ, જાગરૂકતા, એકાગ્રતા, પ્રાણસંગ્રહ, અનાગ્રહ, સત્યનિષ્ઠા- વગેરે સુખનાં કારણો છે. (૪૯)
५०. अभ्यासेन क्षमादीनां, मनसः शोधनेन च ।
शरीरस्य श्रमेणाऽपि, स्यादारोग्यमपेक्षितम् ।। ૧. સંસ્કાર - સંચિત અથવા અર્જિત વૃત્તિ
સંબોધિ ૧૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org