________________
કાળ અનંત છે. સત્ય અનંત છે. સત્યના સાક્ષાત્કારનો પ્રયાસ અનંતકાળથી ચાલી રહ્યો છે. અનંત વ્યક્તિઓએ સત્યને શોધ્યું અને T. મેળવ્યું. અનંત વ્યક્તિઓ તેને શોધશે અને પામશે. અગણિત વ્યક્તિઓ તેને શોધી રહી છે, કેટલીક વ્યકિતઓ તેને પામી રહી છે અને કેટલીક વ્યક્તિઓ ભટકી રહી છે. અનંત અતીત, અનંત ભવિષ્ય અને ક્ષણિક વર્તમાનની આ અમર કથા છે. | સત્ય અનંત છે તેથી તે અમર છે. કહે છે કે સત્ય સુધી પહોંચવાના અનંત માર્ગો છે.. ના, એ સાચું નથી. સત્ય એક છે અને તેની ઉપલબ્ધિનો માર્ગ પણ એક જ છે. એ માર્ગ છે. “સંબોધિ'. મહાવીરે કહ્યું, “સંબુઝહ, કિં ન ) બુઝહ ' ' સબુદ્ધ બનો. શા માટે બોધિને પ્રાપ્ત કરતા નથી ?” “સંબોહિ ખલુ પેચ્ચ દુલહા'- સંબોધિનો અવસર પ્રાપ્ત છે. તેનો ઉપયોગ કરો. આગળ સંબોધિ ! દુર્લભ છે. અસ્તિ-નાસ્તિ, અમરત્વ-મૃત્યુ, જ્ઞાન- I અજ્ઞાન, સ્થિતિ-ગતિ, ક્રિયા-અક્રિયા,
સંબોધિ - ૧૭
સર કરી સરકાર ની સરકાર પર આકરા કરવા લાગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org