________________
કર.
४१. अस्तित्वमुच्यते सत्यं, निरपेक्षमिदं भवेत् ।
सार्वभौमश्च नियमः, अपि सत्यमुदाहृतः ।। पर्याया अपि सत्यं स्याद्, इदं सामयिकं भवेत् । यथार्थवचनञ्चापि, सत्यमित्युक्तमर्हता ।।
(૩૫) સત્યના અનેક અર્થ છે. અસ્તિત્વ નિરપેક્ષ સત્ય છે. સત્યનો એક અર્થ છે- સાર્વભૌમ નિયમ. પર્યાય સામયિક સત્ય છે. યથાર્થ વચનને પણ સત્ય કહેવામાં આવે છે. (૪૧, ૪૨)
૪૩. સિંહ યથા સુકૃતા , વતિ તૂરંપરિરામનાઃ |
समीक्ष्य धर्म मतिमान् मनुष्यो, दूरेण पापं परिवर्जयेच्च ।। જેવી રીતે ચરતાં નાનાં પશુઓ સિંહથી ડરીને દૂર ભાગે છે, એ જ રીતે મતિમાન પુરુષો ધર્મને સમજીને દૂરથી જ પાપનો ત્યાગ કરે છે. (૪૩).
૪૪. વલા યા હિ તોડન, નિધી જાય !
तदा तदा मनुष्याणां, ग्लानिं यात्यात्मनो बलम् ।। આ સંસારમાં જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે મનુષ્યોનું આત્મબળ ગ્લાન-હીન થઈ જાય છે. (૪૪)
मेघः प्राह ४५. असतो वारयन्नित्यं, ध्रुवे सत्ये प्रवर्तनम् ।
ઘર્મો ના ર્તિ તેજસ્વી, તસ્ય રસ્તાનિ તો મવેત્ | મેઘ બોલ્યો, ધર્મ મનુષ્યોને અસત્ કાર્યો કરતાં રોકે છે અને તેમને સદાય સત્યમાં પ્રવૃત્ત કરે છે. ધર્મ તેજસ્વી છે અને સદા જાગૃત રહે છે, આવા સંજોગોમાં ધર્મની ગ્લાનિ શી રીતે થઈ શકે? (૪૫)
भगवान् प्राह ४६. दृष्टिः सम्यक्त्वमाप्नोति, ज्ञानं सत्यसमन्वितम् ।
आचारोऽपि समीचीनः, तदा धर्मः प्रवर्धते ।।
સંબોધિ - ૧૭૫ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org