________________
જ્યારે દૃષ્ટિ સમ્યક્ હોય છે, જ્ઞાન સાચું હોય છે અને આચાર સમીચીન હોય છે, ત્યારે ધર્મ વધે છે. (૪૬)
૪૭.
જ્યારે દૃષ્ટિ, જ્ઞાન અને આચાર વિપરીત હોય છે, ત્યારે ધર્મની હાનિ થાય છે. (૪૭)
દ્રષ્ટિવિપર્યય યાતિ, જ્ઞાનમેતિ વિપર્યયમ
आचारोऽपि विपर्यस्तः, तदा धर्मः प्रहीयते ।।
૪૮.
पालिर्जलस्य रक्षार्थं, तस्याः रक्षा प्रवर्धते । जलाभावो न चिन्त्यः स्यात्, तदा कृषिः प्रशुष्यति
પાળ જળની સુરક્ષા માટે હોય છે. જ્યારે પાળની સુરક્ષા મુખ્ય બની જાય છે અને જળનો અભાવ ચિંતનનો વિષય નથી રહેતો, ત્યારે ખેતી સુકાઈ જાય છે. (૪૮)
૪૬.
Jain Education International
वाटिर्धान्यस्य रक्षार्थं, तस्याः रक्षा प्रवर्धते । धान्याभावो न चिन्त्यः स्यात्, तदा कृषिर्विहीयते ।।
વાડ અનાજની સુરક્ષા માટે હોય છે. જ્યારે વાડની સુરક્ષા મુખ્ય બની જાય છે અને અનાજનો અભાવ ચિંતનનો વિષય નથી રહેતો, ત્યારે ખેતી ક્ષીણ બની જાય છે. (૪૯)
૬૦.
नियमा यमरक्षार्थं, तेषां रक्षा प्रवर्धते ।
યમામાવો ન વિન્ત્યઃ સ્વાત્, તવા ધર્મ: પ્રશ્નીયતે ।।
નિયમ યમની સુરક્ષા માટે હોય છે. જ્યારે નિયમોની સુરક્ષા જ મુખ્ય બની જાય છે અને યમનો અભાવ ચિંતનનો વિષય નથી રહેતો, ત્યારે ધર્મ ક્ષીણ બને છે. (૫૦)
4.
યમાઃ સતતમામેન્યાઃ, નિયમાસ્તુ યથોચિતમ્ । સત્યમીષા' વિપર્યાસે, ધર્મ જ્ઞાનિઃ પ્રજ્ઞાયતે ।।
યમોનું આચરણ હંમેશાં કરવું જોઈએ અને નિયમોનું આચરણ દેશ, કાળ તથા સ્થિતિના ઔચિત્ય અનુસાર કરવું જોઈએ. જ્યારે યમ ગૌણ અને નિયમ મુખ્ય બની જાય છે ત્યારે ધર્મની ગ્લાનિ થાય છે.
(૫૧)
૧. સતિ +
અમીષામ્
સંબોધિ . ૧૭૬
For Private & Personal Use Only
' www.jainelibrary.org