________________
અસંવૃત વ્યક્તિ મૂઢ હોય છે. જે મૂઢ છે, તેમનું મન ચંચળ હોય છે. તેઓ એવા વિષયમાં શંકા કરે છે કે જેમાં શંકાને કોઈ સ્થાન નથી હોતું અને એવા વિષયમાં શંકા નથી કરતા કે જેમાં શંકાને સ્થાન હોય છે. (૩૬).
૩૭. સ્વવૃત્તિ વિદ્યતે ટુંકવું, સ્વવૃત વિદ્યતે સુમ્િ |
अबोधिनाऽर्जितं दुःखं, बोधिना हि प्रलीयते ।। દુઃખ પોતે જ કરેલું હોય છે અને સુખ પણ પોતે જ કરેલું હોય છે. અબોધિ દ્વારા દુઃખ અર્જિત થાય છે અને બોધિ દ્વારા તેનો વિલય થાય છે. (૩૭)
३८. हिंसासूतानि दुःखानि, भयवरकराणि च ।
पश्य-व्याहृतमीक्षस्व, मोहेनाऽपश्यदर्शन ! હિંસા થકી દુઃખ ઉત્પન્ન થાય છે. તેઓ ભય અને વેરની વૃદ્ધિ કરે છે. મોહ દ્વારા અપશ્ય-દર્શન બનેલા પુરુષ ! તું દૃષ્ટાની વાણીને જો. (૩૮)
३९. धर्मप्रज्ञापनं यो हि, व्यत्ययेनाध्यवस्यति ।
हिंसया मन्यते शांति, स जनो मूढ उच्यते ।। જે ધર્મના નિરૂપણને વિપરીત રૂપે ગ્રહણ કરે છે અને હિંસા દ્વારા શાંતિ થશે, સમસ્યાનું સમાધાન થશે એમ માને છે તે માણસ મૂઢ કહેવાય છે. (૩૯)
૪૦. મસા નામ સરે, સાર સત્ય દિ વર્તમ્
तत् पश्यन्तो हि पश्यन्ति, न पश्यन्ति परे जनाः ।।
આ સારહીન સંસારમાં માત્ર સત્ય જ સાર છે. જે દૃષ્ટા છે, તે જ સત્યને જુએ છે. જે દૃષ્ટા નથી તે સત્યને જોઈ શકતો નથી. (૪૦)
૧. અપશ્ય- ન પશ્યતીતિ અપશ્ય: – જે દ્રષ્ટા નથી.
સંબોધિ - ૧૭૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org