________________
३१. आत्मगुप्तः सदा दान्तः, छिन्नस्रोता अनास्रवः ।
स धर्मं शुद्धमाख्याति, प्रतिपूर्णमनीदृशम् ।। જે આત્મગુપ્ત છે, સદા દાન્ત છે, જેણે કર્મને આવવાના સ્ત્રોતોને ખતમ કરી દીધા છે અને જે અનાસ્રવ બની ગયો છે તે પરિપૂર્ણ, અનુપમ અને શુદ્ધ ધર્મનું નિરૂપણ કરે છે. (૩૧)
૩૨. ચન્નતિ સર્વસાધૂના, તત સત્સંર્તનમ્ |
साधयित्वा च तत्तीर्णा, निःशल्या वतिनां वराः ।।
જે તમામ સાધુઓનો મત-ઇષ્ટ છે, તે મત-નિગ્રન્થ પ્રવચન શલ્યને કાપનારો છે. તેની સાધના કરીને ઘણા બધા ઉત્તમ વ્રતીઓ નિઃશલ્ય બનીને ભવસાગર તરી ગયા છે. (૩૨) :
३३. पण्डितो वीर्यमासाद्य, निर्घाताय प्रवर्तकम् ।
धुनीयात् सञ्चितं कर्म, नवं कर्म न वा सृजेत् ।। પંડિત વ્યક્તિ કર્મક્ષય માટે પ્રવર્તક વીર્ય પ્રાપ્ત કરીને પૂર્વકૃત કર્મની નિર્જરા કરે છે અને નવાં કર્મોનું અર્જન કરતો નથી. (૩૩)
३४. एकत्वभावनादेव, निःसङ्गत्वं प्रजायते ।
નિ:સજો નનનગ્રેડપિ, સ્થિતો તે નચ્છતિ || એકત્વભાવના થકી નિઃસંગતા-નિર્લિપ્તતા પેદા થાય છે. નિસંગ વ્યક્તિ લોકોની વચ્ચે રહેવા છતાં લિપ્ત થતી નથી. (૩૪)
३५. न प्रियं कुरुते कस्याप्यप्रियं कुरुते न यः ।
सर्वत्र समतामेति, समाधिस्तस्य जायते ।। જે કોઈને પ્રિય હોય તેવું પણ કશું કરતો નથી અને અપ્રિય હોય તેવું પણ કરતો નથી, સર્વત્ર સમતાનું આચરણ કરે છે, તેને સમાધિ પ્રાપ્ત થાય છે. (૩૫)
३६. अशंकितानि शङ्कन्ते, शङ्कितेषु ह्यशङ्किताः ।
असंवृता विमुह्यन्ति, मूढा यान्ति चलं मनः ।।
૧. કરણવીર્ય, ક્રિયાત્મક વાય.
સંબોધિ માં ૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org