________________
२६. स्वाख्यातमेतदेवास्ति, सत्यमेतत् सनातनम् ।
सदा सत्येन सम्पन्नो, मैत्री भूतेषु कल्पयेत् ।। આ સ્વાખ્યાત ધર્મ છે, એ જ સનાતન સત્ય છે કે વ્યક્તિ હંમેશા સત્યથી સંપન્ન બને અને તમામ જીવો પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે. (૨૬)
ર૭. વૈરી કરોતિ વૈરાગ, તતો વૈરેન રતિ |
पापोपगानि तानीह, दुःखस्पर्शानि चान्तशः ।। વેરી વેર કરે છે અને વેર કરતાં કરતાં તેમાં લીન થઈ જાય છે. વેર પાપાર્જનનું કારણ છે અને અંતે તેનું પરિણામ દુઃખસ્પર્શી આવે છે. (૨૭).
२८. स हि चक्षुर्मनुष्याणां, कांक्षामन्तं नयेत यः ।
તુતિ વમત્તે, વદત્યન્તન શુઃ || તે મનુષ્યોનું ચક્ષુ છે, જે આકાંક્ષાનો અંત કરે છે. અસ્ત્રો અંત- ધારથી ચાલે છે. ચાકુ અંત- છેડેથી ચાલે છે. (૨૮)
२९. धीरा अन्तेन गच्छन्ति, नयन्त्यन्तं ततो भवम् ।
____ अन्तं कुर्वन्ति दुःखानां, सम्बोधिरतिदुर्लभा ।। ધીર પુરુષ અંતથી ચાલે છે-દરેક વસ્તુના ઊંડાણમાં પહોંચે છે. તેથી તેઓ ભવનો અંત પામી જાય છે, દુઃખોનો અંત કરે છે. આ પ્રકારની સંબોધિ પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે. (૨૯)
३०. यो धर्मं शुद्धमाख्याति, प्रतिपूर्णमनीदृशम् ।
__ अनीदृशस्य यत्स्थानं, तस्य जन्मकथा कुतः ।। જે શુદ્ધ, પરિપૂર્ણ અને અનુપમ ધર્મનું નિરૂપણ કરે છે તથા તે અનુપમ ધર્મ જેનામાં સ્થિર થાય છે તેને પછી પુનર્જન્મની વાત ક્યાંથી હોય ? (૩૦) ૧. જે ધર્મ સુ-અધીત, સુ-યાત અને સુપસ્થિત હોય છે, એ જ સ્વખ્યાત ધર્મ છે. (ઠાણ- ૩/૫૦૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org