________________
જ્ઞાન થકી સમસ્ત ચરાચર વિશ્વને જાણી શકાય છે. દર્શનમોહની વિશુદ્ધિથી પેદા થતા દર્શન થકી તેના પ્રત્યે યથાર્થ વિશ્વાસ જાગે છે. (૨૦)
૨.
માવિદુઃવનિોધાય, ધર્મો મવતિ સંવર્ઃ। તદુઃહવિનારાય, ધર્મો મતિ સત્તવઃ ।।
સંવર ધર્મ દ્વારા ભાવિ દુઃખનો નિરોધ થાય છે અને સમ્યક્ તપ દ્વારા કરેલાં દુઃખોનો નાશ થાય છે. (૨૧)
૨૨. વૃષ્ટિમો, પરિષ્કૃત્ય, વ્રતી મવતિ માનવઃ । अप्रमत्तोऽकषायी च, ततोऽयोगी विमुच्यते ।।
પહેલાં દૃષ્ટિ-દર્શન મોહનું શુદ્ધીકરણ થાય છે. પછી માણસ ક્રમશઃ વ્રતી, અપ્રમત્ત, અકષાયી અને અયોગી થઈને મુક્ત થાય છે. (૨૨)
२३. संवृतात्मा नवं कर्म, नादत्तेनास्रवो यतिः । अकर्मा जायते कर्म, क्षपयित्वा पुरार्जितम् ।।
સંવૃત આત્માવાળો યતિ નવાં કર્યો ગ્રહણ નથી કરતો. તેના આસ્રવ અટકી જાય છે અને તે પૂર્વ અર્જિત કર્મોને ક્ષીણ કરીને, અકર્મા બની જાય છે. (૨૩)
૨૪.
Jain Education International
भविष्यच्चिरकालिकम् ।
अतीतं वर्तमानं च, सर्वथा मन्यते त्रायी, दर्शनावरणान्तकः ।।
દર્શનાવરણીય કર્મનો અંત કરનાર યતિ ચિરકાલીન અતીત, વર્તમાન અને ભવિષ્યને સર્વથા જાણી લે છે તથા તે તમામ જીવોનો રક્ષક બને છે. (૨૪)
२५. अन्तको विचिकित्सायाः, सर्व जानात्यनीदृशम् । अनीदृशस्य शास्ता हि यत्र तत्र न विद्यते ।।
જે વિચિકિત્સા-સંદેહોનો અંત કરનાર છે, તે તત્ત્વોને એવી રીતે જાણે છે, જાણે બીજું કોઈ જાણી શકતું નથી. અસાધારણ તત્ત્વોનો શાસ્તા જ્યાં ત્યાં જોવા નથી મળતો. (૨૫)
સંબોધિ ર ૧૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org