________________
નિયતિ દ્વારા ભવસ્થિતિ પાકતાં જીવ મોહકર્મનો નાશ કરતો કરતો વિષદ વિચારણા પામે છે. (૧૦)
११. तत्किं नाम भवेत् कर्म, येनाऽहं स्यान्न दुःखभाक् । जिज्ञासा जायते तीव्रा, ततो मार्गो विमृश्यते ।।
એવું કયું કર્મ છે કે જેનું આચરણ કરવાથી હું દુઃખી ન થાઉં ? માનવીના મનમાં આવી તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તે માર્ગની શોધ કરે છે. (૧૧)
१२.
તેની બુદ્ધિ સત્યમાં નિયોજિત થઈ જાય છે. તે આત્મલીન અને સત્યની શોધમાં તત્પર બને છે. તે સ્થૂળ સત્યને છોડીને સૂક્ષ્મ સત્યનું અવગાહન કરે છે. (૧૨)
"
सत्यधीरात्मलीनोऽसौ सत्यान्वेषणतत्परः । સ્થૂલસત્યં સમુન્નાર્ય, સૂક્ષ્મ તવવાહતે ।।.
૧૨.
Jain Education International
माता पिता स्नुषा भ्राता भार्या पुत्रास्तथौरसाः । त्राणाय मम नालं ते, लुप्यमानस्य ર્મળા ||
સૂક્ષ્મ સત્યનું અવગાહન કરનાર એ સત્ય પામી જાય છે કે પોતાનાં કર્મોથી પીડિત થવા છતાં મારી સુરક્ષા માટે માતા-પિતા, પતોહૂ, ભાઈ, પત્ની અને પુત્રવધૂ પુત્ર- કોઈ સમર્થ નથી. (૧૩)
૬૪.
अध्यात्मं' सर्वतः सर्वं, दृष्ट्वा जीवान् प्रियायुषः । न हन्ति प्राणिनः प्राणान्, भयादुपरतः क्वचित् ।।
સઘળા જીવ દરેક રીતે સમાન અનુભૂતિ ધરાવે છે. તેમને જીવન પ્રિય છે, એવું જોઈને પ્રાણીઓના પ્રાણોનો વધ ન કરે, ભય અને વેરથી નિવૃત્ત બનેં- અભય બને. (૧૪)
૬૬.
आदानं नरकं दृष्ट्वा, मोहं तत्र न गच्छति ।
आत्मारामः स्वयं स्वस्मिन्लीनः शान्तिं समश्नुते ।।
૧. અધ્યાત્મના અનેક અર્થ છે. પ્રસ્તુત પ્રસંગમાં અધ્યાત્મનો અર્થ છે. આત્માનુભૂતિ.
સંબોધિ – ૧૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org