________________
મનુષ્યનો જન્મ મળવા છતાં તે ધર્મની શ્રુતિ દુર્લભ છે, જે સાંભળીને લોકો તપ-ક્ષમા અને અહિંસક વૃત્તિનો સ્વીકાર કરે છે. (૫)
કદાચ ધર્મને સાંભળવાની તક મળે તો પણ તેમાં શ્રદ્ધા પેદા થવાનું અત્યંત કઠિન છે. પાર પહોંચાડનાર માર્ગ સાંભળવા છતાં ઘણા લોકો માર્ગભ્રષ્ટ થઈ જાય છે. (૬)
कदाचिच्छ्रवणे लब्धे, श्रद्धा परमदुर्लभा । श्रुत्वा नैर्यात्रिक मार्ग, भ्रश्यन्ति बहवो जनाः ।।
૭.
श्रुतिञ्च लब्ध्वा श्रद्धाञ्च वीर्यं पुनः सुदुर्लभम् । रोचमाना अप्यनेके, नाचरन्ति कदाचन ।।
ધર્મશ્રવણ અને શ્રદ્ધા પ્રાપ્ત થવા છતાં વીર્ય દુર્લભ છે. અનેક લોકો શ્રદ્ધા ધરાવતા હોવા છતાં ધર્મનું આચરણ કરતા નથી. (૭)
Jain Education International
૮. लब्ध्वा मनुष्यतां धर्मं, श्रृणुयाच्छ्रद्दधीत यः । વીય સ ચ સનાસાદ્ય, ધુનીયાત્ દુઃરણમનિતમ્ ।।
માનવજન્મ પામ્યા પછી જે ધર્મને સાંભળે છે, તેમાં શ્રદ્ધા કેળવે છે અને સંયમમાં શક્તિનો પ્રયોગ કરે છે તે વ્યક્તિ અર્જિત દુઃખોને પ્રકંપિત કરી મૂકે છે. (૮)
૬. શોધિ: ऋजुकभूतस्य, ધર્મ: शुद्धस्य तिष्ठति 1 નિર્વાળ પરમં યાતિ, ધૃતસિ ાનતઃ ।।
શુદ્ધિ એને જ પ્રાપ્ત થાય છે કે જે સરલ હોય છે. ધર્મ એ આત્મામાં જ સ્થિર થાય છે, કે જે શુદ્ધ હોય છે. જે આત્મામાં ધર્મ હોય છે તે ઘી વડે સિંચાયેલા અગ્નિની જેમ પરમ દીપ્તિ પામે છે. (૯)
१०. नियत्या नाम सञ्जाते, परिपाके भवस्थिते: । मोहकं क्षपयन् कर्म, विमर्शं लभतेऽमलम् ।।
૧. નિર્વાણ એટલે શાંતિ, બૂઝાઈ જવું. પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ છે. દીપ્તિ.
સંબોધિ - ૧૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org