________________
મુનિએ સ્વાદ માટે ખાદ્ય પદાર્થોમાં વિવિધ પ્રકારના સંયોગ ન મેળવવા જોઈએ. આ સંયોજના દોષનું વર્જન કરીને તેણે ભોજન કરવું જોઈએ. (૧૪)
१५. अप्रमाणं न भुञ्जीत, न भुञ्जीताप्यकारणम् ।
श्लाघां कुर्वन्न भुञ्जीत, निन्दन्नपि न चाहरेत् ।। મુનિએ પ્રમાણથી વધુ ન ખાવું, નિષ્કારણ ન ખાવું, સરસ ભોજનની પ્રસંશા કે નીરસ ભોજનની નિંદા કરતાં કરતાં ન ખાવું જોઈએ. (૧૫)
मेघः प्राह ૬. ગાયત્તે યે પ્રિયન્ત તે, મૃતા પુનર્ભવન્તિ ૨ |
તત્ર વુિં ગીવન શ્રેય, શ્રેયો વા મા ભવેત્ | મેઘ બોલ્યો, જેને જન્મ થાય છે તેનું મૃત્યુ થાય છે, જેનું મૃત્યુ થાય છે, તેનો પુનઃ જન્મ થાય છે આવા સંજોગોમાં જીવવું શ્રેય ગણાય કે મરવું ? (૧૬)
भगवान् प्राह १७. संयमासंयमाभ्यां तु, जीवनं द्विविधं भवेत् ।
संयतं जीवनं श्रेयः, न श्रेयोऽसंयतं पुनः ।। ભગવાને કહ્યું, જીવન બે પ્રકારનું હોય છે- સંતજીવન અને અસંયમજીવન. સંતજીવન શ્રેય છે, અસંયમજીવન શ્રેય નથી. (૧૭)
१८. सकामाकामभेदेन, मरणं द्विविधं स्मृतम् ।
सकाममरणं श्रेयः, नाऽकाममरणं भवेत् ।। મૃત્યુના બે પ્રકાર છે - સકામ મૃત્યુ (આત્મવિશુદ્ધિની ભાવનાયુક્ત) અને અકામ (આત્મવિશુદ્ધિની ભાવનાથી રહિત) મૃત્યુ. સકામ મૃત્યુ શ્રેય છે. અકામ મૃત્યુ શ્રેય નથી. (૧૮)
સંબોધિ તા૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org