________________
३२. त्रिमासमुनिपर्याय, आत्मध्यानरतो यतिः ।
देवासुरकुमाराणां, तेजोलेश्या व्यतिव्रजेत् ।। ત્રણ માસનો દીક્ષિત આત્મલીન મુનિ અસુરકુમાર દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૨)
३३. चतुर्मासिकपर्याय, आत्मध्यानरतो यतिः ।
___ ज्योतिष्कानां ग्रहादीनां, तेजोलेश्या व्यतिव्रजेत् ।। ચાર માસનો દીક્ષિત આત્મલીન મુનિ ગ્રહ વગેરે જ્યોતિષ્ક દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૩)
३४. पञ्चमासिकपर्याय, आत्मध्यानरतो यतिः ।
सूर्यचन्द्रमसोरेव, तेजोलेश्या व्यतिव्रजेत् ।। પાંચ માસનો દીક્ષિત આત્મલીન મુનિ જ્યોતિષ્ક દેવોના ઈન્દ્ર-ચંદ્ર અને સૂરજનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૪)
३५. पाण्मासिकपर्याय, आत्मध्यानरतो यतिः ।
सौधर्मेशानदेवानां, तेजोलेश्या व्यतिव्रजेत् ।। છ માસનો દીક્ષિત આત્મલીન મુનિ સૌધર્મ અને ઇષાન દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૫)
३६. सप्तमासिकपर्याय, आत्मध्यानरतो यतिः ।
सनत्कुमारमाहेन्द्र-तेजोलेश्यां व्यतिव्रजेत् ।। . સાત માસનો દીક્ષિત આત્મલીન મુનિ સનસ્કુમાર અને મહેન્દ્ર દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૬)
૩૭. મચ્છમાસિક, આત્મધ્યાનરતો યતિઃ |
ब्रह्मलान्तकदेवानां, तेजोलेश्यां व्यतिव्रजेत् ।। આઠ માસનો દીક્ષિત આત્મલીન મુનિ બ્રહ્મ અને લાંતક દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૭)
સંબોધિ -૧૪પ
10 Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org