________________
આત્માના એ પ્રકાશથી જગતના આ પદાર્થો સ્પષ્ટરૂપે પ્રતિભાસિત થાય છે. જો તેના વિભાગ ન કરવામાં આવે તો તે પ્રકાશને માત્ર જ્ઞાન જ કહી શકાય છે. (૫)
૬.
पदार्थास्तेन भासन्ते, स्फुटं देहभृताममी । ज्ञानमात्रमिदं नाम, विशेषस्याऽविवक्षया ।।
આત્મા જ્ઞાનમય છે. તેનું જ્ઞાન અનંત છે. તે અનંત ગુણ અને પર્યાયોને જાણવામાં સમર્થ છે. (૬)
9.
आत्मा ज्ञानमयोऽनन्तं ज्ञानं नाम तदुच्यते । अनन्तान् गुणपर्यायान्, तत्प्रकाशितुमर्हति ।।
૮.
Jain Education International
આવરણની સઘનતાના તારતમ્ય મુજબ તે આત્મા સૂર્યની જેમ પ્રકાશી કે અપ્રકાશી બને છે. (૭).
आवारकघनत्वस्य, तारतम्यानुसारतः । प्रकाशी चाऽप्रकाशी च, सवितेव भवत्यसौ ।
उभयालम्बनं तत्तु, संशयज्ञानमुच्यते । वेदनं विपरीतं तु, मिथ्याज्ञानं विपर्ययः ।।
તે થાંભલો છે કે પુરુષ- આ પ્રકારનું ઉભયાલમ્બી જ્ઞાન ‘સંશયજ્ઞાન’ કહેવાય છે. જે પદાર્થ જેવો હોય તેનાથી વિપરિત તેને જાણવો તે વિપર્યય નામનું મિથ્યાજ્ઞાન છે. (૮)
तार्किकी दृष्टिरेषाऽस्ति, दृष्टिरागमिकी परा । मिथ्यादृष्टेर्भवेज्ज्ञानं, अज्ञानं तदपेक्षया ।।
આ તાર્કિકદષ્ટિનું નિરૂપણ છે. આગમિકટષ્ટિનું નિરૂપણ તેનાથી જુદું છે. તે અનુસાર મિથ્યાદષ્ટિ અથવા અસત્-પાત્રની અપેક્ષાએ તે જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. (૯)
१०. आत्मीयेषु च भावेषु, नात्मानं यो हि पश्यति । • તીવ્રમોદવિભૂતાત્મા, મિથ્યાવૃષ્ટિ: સ ૩ન્યતે ।।
સંબોધિ ર ૧૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org