________________
અવિરતિ અને દુષ્પવૃત્તિ અશુભ પુગલો દ્વારા તથા સુપ્રવૃત્તિ શુભ પુગલો દ્વારા જીવને આબદ્ધ કરે છે. શુભ અને અશુભ પુગલોનું બંધન એ જ સંસાર છે. (૧૪) ___ १५. अशुभांश्च शुभांश्चापि, पुद्गलास्तत्फलानि च ।
વિનરાતિ સ્થિતાત્માડમ, મોક્ષ યાત્મપુનર્ભવમ્ II જે સ્થિતાત્મા શુભ-અશુભ યુગલ અને તેમના દ્વારા પ્રાપ્ત થતા પરિણામનો ત્યાગ કરે છે, તે મોક્ષ પામે છે. પછી તે ક્યારેય જન્મ ધારણ કરતો નથી. (૧૫)
१६. अशुभानां पुद्गलानां, प्रवृत्त्या शुभया क्षयः ।
असंयोगः शुभानाञ्च, निवृत्त्या जायते ध्रुवम् ।। શુભ પ્રવૃત્તિ થકી પૂર્વ અર્જિત- બદ્ધ અશુભ પુગલોપાપકર્મોનો ક્ષય થાય છે. નિવૃત્તિ થકી શુભ-અશુભ બંને પ્રકારના કર્મ-પુલોનો સંયોગ પણ અટકી જાય છે. (૧૬)
१७. निवृत्तिः पूर्णतामेति, शैलेशीञ्च दशां श्रितः ।
अप्रकम्पस्तदा योगी, मुक्तो भवति पुद्गलैः ।। જ્યારે નિવૃત્તિ પૂર્ણતાને પામે છે ત્યારે યોગી શૈલેશી દશા પામીને અટકમ્પ બને છે તથા પુદ્ગલોથી મુક્ત થઈ જાય છે. (૧૭)
१८. सम्यक्त्वं विरतिस्तद्वद्, अप्रमादोऽकषायकः ।
अयोगः पंचरूपेयं, निवृत्तिः कथिता मया ।। સમ્યકત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાય અને અયોગ- મેં પાંચ પ્રકારની નિવૃત્તિનું નિરૂપણ કર્યું છે. (૧૮)
૨૨. તત્ત્વ મોક્ષે ર વર્ષે ૨, યથાર્થ પ્રત્યયઃ પુરુટમ્ | સર્વ તત્ત્વ વાત,
નિપાતઃ |
ન
૧. જુઓઃ ૩/૩૭.
સંબોધિ ૧૩૦. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org