________________
આગ્રહપૂર્વક થાય છે અને અનાભિગ્રાહિક અજ્ઞાનવશ થાય છે. (૯)
१०. आसक्तिश्च पदार्थेषु, व्यक्ताऽव्यक्ताऽव्रतात्मिका ।
अनुत्साहः स्वात्मरूपे, प्रमादः कथितो मया ।। પદાર્થોમાં જે વ્યક્ત કે અવ્યક્ત આસક્તિ હોય છે તે “અવિરતિ' કહેવાય છે. પોતાના આત્મવિકાસ પ્રત્યે જે અનુત્સાહ હોય છે, તેને મેં “પ્રમાદ' કહ્યો છે. (૧૦)
૨૧. માત્મોત્તાપી વૃત્તિ, પાયઃ પીર્તિતઃ |
____ कायवाङ्मनसां कर्म, योगो भवति देहिनाम् ।। જે વૃત્તિ આત્માને ઉત્તમ કરે છે, તેને “કષાય' કહેવામાં આવે છે. મન, વચન અને શરીરની પ્રવૃત્તિને “યોગ' કહેવામાં આવે છે. (૧૧)
१२. योगः शुभोऽशुभो वापि, चतस्रो ह्यशुभा ध्रुवम् ।
____ निवृत्तिवलिता वृत्ति; शुभो योगस्तपोमयः ।। યોગ શુભ અને અશુભ બે પ્રકારના હોય છે અને બાકીની ચાર સૂક્ષ્મ પ્રવૃત્તિઓ અશુભ જ હોય છે. નિવૃત્તિયુક્ત વર્તન શુભયોગ કહેવાય છે અને તે તપ રૂપ હોય છે. (૧૨)
___१३. अविरतिर्दुष्प्रवृत्तिः, सुप्रवृत्तिस्त्रिधास्रवः ।
___ यथाक्रमं निवृत्तिश्च, कर्माऽकर्मविभागतः ।। અવિરતિ, દુષ્પવૃત્તિ, સુપ્રવૃત્તિ, નિવૃત્તિ- આ દરેકના કર્મ અને અકર્મના આધારે આ રીતે વિભાગ થાય છે- પ્રથમ ત્રણ કર્મ છે, તેથી તેમના દ્વારા કર્મનું આસ્રવણ થાય છે. નિવૃત્તિ અકર્મ છે તેથી નિરોધાત્મક છે, સંવર છે. (૧૩)
૨૪. મામૈ પુતૈિÍવવMીતઃ પ્રથમે ઉમે |
तृतीयं खलु बध्नाति, शुभैरैभिश्च संसृतिः ।।
સંબોધિ ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org