________________
५. मिथ्यात्वमविरतिश्च, प्रमादश्च सकषायकः ।
सूक्ष्मात्माऽध्यवसायस्य, स्पन्दरूपाः प्रवृत्तयः ।।
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય- આ ચાર સૂક્ષ્મઅવ્યક્ત પ્રવૃત્તિઓ છે. તેમાં આત્માના અધ્યવસાયોનું સૂક્ષ્મ સંવેદન થાય છે. (૫)
૬. ચો: ધૂન ચૂર્તવુદ્ધિાવા પ્રવૃત્તિરિતે !
__ स्वतन्त्रो व्यक्तिहेतुश्च, ह्यव्यक्तानां चतसृणाम् ।। યોગ સ્થળ- વ્યક્ત પ્રવૃત્તિ છે. તે સ્થળ બુદ્ધિથી જાણી શકાય છે. તે સ્વતંત્ર પણ છે અને પૂર્વોક્ત ચારેય અવ્યક્ત સૂક્ષ્મ પ્રવૃત્તિઓની અભિવ્યક્તિનું કારણ પણ છે. (૬)
૭. મિથ્યાત્વવિરતિ, પ્રમઃ સપાય |
व्यक्तरूपो भवेद् योगो, मानसो वाचिकाऽङ्किको ।। મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય- આ ચાર આસ્રવોને અભિવ્યક્ત કરનાર યોગ પણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય કહેવાય છે. જેમકે- યોગરૂપ મિથ્યાત્વ, યોગરૂપ અવિરતિ, યોગરૂપ પ્રમાદ અને યોગરૂપ કષાય. આ અભિવ્યક્તિ માનસિક, વાચિક અને કાયિક ત્રણેય પ્રકારની હોય છે. (૭)
૮. મત તત્ત્વજ્ઞાનં, મોક્ષે મોક્ષધસ્તથા ।
अधर्मे धर्मसंज्ञानं, मिथ्यात्वं द्विविधञ्च तत् ।। અતત્વમાં તત્ત્વનું કથન કરવું, અમોક્ષમાં મોક્ષની બુદ્ધિ વ્યક્ત કરવી અને અધર્મમાં ધર્મનું અર્થઘટન કરવું તે મિથ્યાત્વ કહેવાય છે. તેના બે પ્રકાર છે- આભિગ્રાહિક અને અનાભિગ્રાહિક. (૮)
૬. મિહિમારયાત, અસત્તત્ત્વ પ્રહ: /
अनाभिग्रहिकं वत्स! अज्ञानाज्जायतेऽङ्गिनाम् ।। હે વત્સ ! અયથાર્થ તત્વમાં યથાર્થતાનો મિથ્યા આગ્રહ થવો એ આભિગ્રાહિક મિથ્યાત્વ કહેવાય છે અને જે યથાર્થ તત્ત્વનું જ્ઞાન નથી થતું, તે અનાભિગ્રાહિક મિથ્યાત્વ કહેવાય છે. આભિગ્રાહિક
સંબોધિ - ૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org