________________
બંધ-મોક્ષવાદ
मेघः प्राह
૬.
મેથ બોલ્યો, હે સર્વદર્શિન ! બંધ કોને કહે છે ? મોક્ષ કોને કહે છે ? આત્માનું બંધન શી રીતે થાય છે અને મુક્તિ શી રીતે થાય છે વગેરે હું આપની પાસેથી જાણવા ઇચ્છું છું. (૧)
किं बन्धः किं च मोक्षस्तौ, जायेते कथमात्मनाम् । તવન્હેં શ્રોતુમિચ્છામિ, સર્વશિન્ ! તાન્તિ ।।
भगवान् प्राह
ર. स्वीकरणं पुद्गलानां, बन्धो जीवस्य भण्यते । अस्वीकारः प्रक्षयो वा, तेषां मोक्षो भवेद् ध्रुवम् ।।
ભગવાને કહ્યું, આત્મા દ્વારા પુદ્ગલોનું જે ગ્રહણ થાય છે, તે બંધ કહેવાય છે. જે અવસ્થામાં પુદ્ગલોનું ગ્રહણ નથી થતું અને ગૃહીત પુદ્ગલોનો ક્ષય થઈ જાય છે તે સ્થિતિનું નામ મોક્ષ છે.(૨)
Jain Education International
ર.
પ્રવૃત્તિ દ્વારા જીવ કર્મોથી આબદ્ધ બને છે અને નિવૃત્તિ દ્વારા તે કર્મોથી મુક્ત થાય છે. પ્રવૃત્તિ બંધનું કારણ છે અને નિવૃત્તિ મોક્ષનું કારણ છે. (૩)
૪.
प्रवृत्त्या बद्ध्यते जीवो, निवृत्या च विमुच्यते । પ્રવૃત્તિદ્વન્ધહેતુઃ સ્વાત્, નિવૃત્તિોઁક્ષારગમ્ ।।
प्रवृत्तिरास्रवः प्रोक्तो, निवृत्तिः संवरस्तथा । પ્રવૃત્તિઃ પશ્વધા જ્ઞેયા, નિવૃત્તિપાપિ પર્શ્વધા ।।
પ્રવૃત્તિ આસ્રવ છે અને નિવૃત્તિ સંવર છે. પ્રવૃત્તિના પાંચ પ્રકાર છે અને નિવૃત્તિના પણ પાંચ પ્રકાર છે. (૪)
સંબોધિ – ૧૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org