________________
३७. शुद्धं शिवं सुकथितं, सुदृष्टं सुप्रतिष्ठितम् ।
सारभूतञ्च लोकेऽस्मिन्, सत्यमस्ति सनातनम् ।। આ લોકમાં સત્ય શુદ્ધ, શિવ, સુભાષિત, સુદૃષ્ટ, સુપ્રતિષ્ઠિત સારભૂત અને સનાતન/શાશ્વત છે. (૩૭)
૩૮. મહાતૃષ્ણાપ્રતા, નિર્મચશ્વ નિખ્રિવમ્ |
___ उत्तमानामभिमतं, अस्तेयं प्रत्ययास्पदम् ।। અચૌર્ય વધતી જતી તૃષ્ણાનો પ્રતિકાર, ભય મુક્ત કરનાર, અનેક બૂરાઈઓથી બચાવનાર, ઉત્તમ લોકો દ્વારા અભિમત અને વિશ્વાસનું આસ્થાન છે. (૩૮)
३९. कृतध्यानकपाटञ्च, संयमेन सुरक्षितम् ।
अध्यात्मदत्तपरिघं, ब्रह्मचर्यमनुत्तरम् ।। બ્રહ્મચર્ય અનુત્તરધર્મ છે. સંયમ-ઈન્દ્રિય અને મનના નિગ્રહ દ્વારા તે સુરક્ષિત છે. તેની સુરક્ષાનું કપાટ (પડદો) ધ્યાન છે અને તેની અર્ગલા (આવરણ) અધ્યાત્મ છે. (૩૯)
૪૦. કૃતામ્પમનો માવો, માવનાનો વિરોધઃ |
सम्यक्त्वशुद्धमूलोऽस्ति, धृतिकन्दोऽपरिग्रहः ।। અપરિગ્રહથી મનની ચપળતા દૂર થઈ જાય છે, ભાવનાઓનું શુદ્ધીકરણ થાય છે. તેનું શુદ્ધ મૂળ છે સમ્યકત્વ અને શૈર્ય તેનું કંદ છે. (૪૦)
मेघः प्राह
છે. કં નામ પવન્! ઘર્મ, વ તસ્યાનિવાર્યતા |
वित तस्य को लाभः, जिज्ञासाऽसौ निसर्गजा ।। મેઘ બોલ્યો, ભગવન્! ધર્મ શું છે ? તેની અનિવાર્યતા શા માટે છે ? તેનો લાભ શો છે ? આવી જિજ્ઞાસા સ્વાભાવિક છે. (૪૧)
સંબોધિ , ૧૨૦ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org