________________
કોઈની સાથે વિરોધ ન કરો. ન કોઈથી ડરો કે ન કોઈને ડરાવો, ન કોઈના અધિકારોનું અપહરણ કરો અને ન તો કોઈના શ્રમનું શોષણ કરો. (૩૧)
૩૨. નાતે નર્ય રૂપસ્ય, ન વતી શ્રુતસ્ય ચ |
नैश्वर्यस्य न लाभस्य, न मदं तपसः सृजेत् ।। જાતિ, કુળ, રૂપ, બળ, ચુત, ઐશ્વર્ય, લાભ અને તપનો મદ ન કરો. (૩૨)
३३. न तुच्छान् भावयेज्जीवान्, न तुच्छं भावयेन्निजम् ।
___ सर्वभूतात्मभूतो हि, स्यादहिंसापरायणः ।। બીજા લોકોને તુચ્છ ન સમજો અને પોતાને પણ તુચ્છ ન સમજો. જે તમામ જીવોને આત્મભૂત-પોતાના સમાન સમજે છે તે અહિંસા-પરાયણ છે. (૩૩)
३४. अहिंसाऽऽराधिता येन, ममाज्ञा तेन साधिता ।
आराधितोस्मि तेनाहं, धर्मस्तेनात्मसात्कृतः ।। જેણે અહિંસાની આરાધના કરી તેણે મારી આરાધના કરી છે. તેણે મને આરાધી લીધો છે અને તેણે ધર્મને આત્મસાત્ કરી લીધો છે. (૩૪)
રૂ. મહિલા વિદ્યતે યત્ર, મમઝા તત્ર વિદ્યતે |
ममाज्ञायामहिंसायां, न विशेषोस्ति कश्चन ।। જ્યાં અહિંસા છે ત્યાં મારી આજ્ઞા છે. મારી આજ્ઞા અને અહિંસા વચ્ચે કોઈ તફાવત નથી. (૩૫)
३६. भीतानामिव शरणं, क्षुधितानामिवाशनम् ।
तृषितानामिव जलं, अहिंसा भगवत्यसौ ।। આ ભગવતી અહિંસા ભયભીત વ્યક્તિઓ માટે શરણ, ભૂખ્યા લોકો માટે ભોજન અને તરસ્યા લોકો માટે જળ સમાન છે. (૩૬)
સંબોધિ ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org