________________
હોય છે- અહિંસાનું આચરણ, એ વિધેયાત્મક વૃત્તિ છે જ્યારે હિંસાનું વર્જન એ નિષેધાત્મક વૃત્તિ છે. (૨૦)
२१. अहिंसाया आचरणे, विधानञ्च यथास्थिति । સંપના-નિવેધવ, શ્રાવાય તો મયા ।।
શ્રાવક માટે મેં યથાશક્તિ અહિંસાના આચરણનું વિધાન તથા સંકલ્પજા હિંસાનો નિષેધ કર્યો છે. (૨૧)
૨૨. અવિહિતાઽનિષિદ્ધા 7, તૃતીયા વૃત્તિસ્થ સા सर्वहिंसापरित्यागी, नाऽसौ तेन प्रवर्तते ।।
ગૃહસ્થની ત્રીજી વૃત્તિ જે છે તે ન તો વિહિત છે કે ન તો નિષિદ્ધ છે. તે સર્વ-હિંસાનો પરિત્યાગી નથી હોતો, તેથી તે વૃત્તિનું આલંબન લે છે. (૨૨)
૨૨.
हिंसाविधानं न शक्यं, तेन साऽविहिता खलु । अनिवार्या जीविकायै, निरोद्धुं शक्यते न तत् ।।
હિંસાનું વિધાન કરી શકાતું નથી તેથી તે અવિહિત છે અને આજીવિકા માટે અનિવાર્ય હિંસા થાય તેનો નિષેધ કરી શકાતો નથી તેથી તે અનિષિદ્ધ છે. (૨૩)
Jain Education International
२४. द्विविधो गृहिणां धर्म, आत्मिको लौकिकस्तथा । संवरो निर्जरा पूर्वः, समाजाभिमतोऽपरः ।।
ગૃહસ્થોનો ધર્મ બે પ્રકારનો હોય છે- આત્મિક અને લૌકિક. આત્મિક ધર્મ બે પ્રકારના છે- સંવર અને નિર્જરા. સમાજ દ્વારા અભિમત ધર્મને લૌકિક ધર્મ કહેવામાં આવે છે. (૨૪)
૨. આત્મશુદ્ધચે મનેવાદ્યો, ટેશિતઃ સ મયા ધ્રુવમ્ | समाजस्य प्रवृत्त्यर्थं, द्वितीयो वर्त्यते जनैः ।।
આત્મિક ધર્મ આત્મશુદ્ધિ માટે હોય છે તેથી મેં તેનો ઉપદેશ આપ્યો છે. લૌકિક ધર્મ સમાજની પ્રવૃત્તિ માટે હોય છે, તેનું પ્રવર્તન સામાજિક લોકો દ્વારા કરવામાં આવે છે. (૨૫)
સંબોધિ ૧૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org