________________
કૃષિ, સુરક્ષા, વેપાર, શિલ્પ અને આજીવિકા માટે જે હિંસા કરવામાં આવે છે તેને આરંભજા હિંસા કહેવામાં આવે છે. આવી હિંસાથી ગૃહસ્થ બચી શકતો નથી. (૧૫)
१६. आक्रामतां प्रतिरोधः प्रत्याक्रमणपूर्वकम् ।
क्रियते शक्तियोगेन, हिंसा स्यात् सा विरोधजा ।। હુમલાખોરોનો પ્રતિકમણ દ્વારા બળપૂર્વક વિરોધ કરવામાં આવે છે, તે વિરોધ હિંસા છે. (૧૬)
१७. लोभो द्वेषः प्रमादश्च, यस्याः मुख्यं प्रयोजकम् ।
હેતુઃ નૌગો ન વા વૃત્ત., હિંસા સં ગાડતિ સા ના જે હિંસાનાં પ્રયોજક-પ્રેરક લોભ, દ્વેષ અને પ્રમાદ હોય છે તથા જેમાં આજીવિકાનો પ્રશ્ન ગૌણ હોય છે અથવા નથી હોતો તે સંકલ્પજા હિંસા છે. (૧૭)
૨૮. સર્વથા સર્વદા સર્વા, હિંસા વર્ષો હિ સયતૈઃ |
प्राणघातो न वा कार्यः, प्रमादाचरणं तथा ।। સંયમી પુરુષોએ તમામ કાળમાં, સર્વ પ્રકારે, સઘળી હિંસાનો ત્યાગ કરવો જોઈએ, ન તો પ્રાણઘાત કરવો જોઈએ કે ન તો પ્રમાદનું આચરણ કરવું જોઈએ. (૧૮)
१९. व्यर्थं कुर्वीत नारम्भं, श्राद्धो नाक्रमको भवेत् ।
हिंसां संकल्पजां नूनं, वर्जयेद् धर्ममर्मवित् ।। ધર્મના મર્મને જાણનાર શ્રાવકે અનાવશ્યક આરંભના હિંસા ન કરવી, આક્રમણકારી ન બનવું અને સંકલ્પના હિંસાનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. (૧૯)
२०. अहिंसैव विहितोस्ति, धर्मः संयमिनो ध्रुवम् ।
निषेधः सर्वहिंसाया, द्विविधा वृत्तिरस्य यत् ।। સંયમી પુરુષ માટે અહિંસા ધર્મ જ વિહિત છે અને તમામ પ્રકારની હિંસા તેના માટે વર્જિત છે. સંયમીની વૃત્તિ બે પ્રકારની
સંબોધિ ૩ ૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org