________________
હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહની પ્રવૃત્તિ અસંયમ કહેવાય છે. (૧૦).
૨૩. તેષાં વિરતિ પ્રોજ સંયમતત્ત્વરિતા |
पूर्णा सा पूर्ण एवासौ, अपूर्णायाञ्च सोंशतः ।। તત્ત્વજ્ઞોએ હિંસા વગેરેની વિરતિને “સંયમ” કહી છે. પૂર્ણ વિરતિથી પૂર્ણ સંયમ અને અપૂર્ણ વિરતિથી આંશિક સંયમ થાય છે. (૧૧)
૨૨. પૂર્વાચારધ: પ્રોm: સંયમી નિત્તમઃ |
अपूर्णाराधकः प्रोक्तः, श्रावकोऽपूर्णसंयमी ।। પૂર્ણ સંયમની આરાધના કરનાર સંયમી ઉત્તમ મુનિ કહેવાય છે અને અપૂર્ણ સંયમની આરાધના કરનાર અપૂર્ણ સંયમી કે શ્રાવક કહેવાય છે. (૧૨) - રૂ. રવિનિર્મન્ચ, વિદિતા દેશના નિનૈ |
अहिंसा स्यात्तयोर्मोक्षो, हिंसा तत्र प्रवर्तनम् ।। વીતરાગે રાગ અને દ્વેષથી વિમુક્ત થવા માટે ઉપદેશ આપ્યો. રાગ અને દ્વેષથી મુક્ત થવું એ અહિંસા છે અને તેમાં પ્રવૃત્તિ કરવી તે હિંસા છે. (૧૩)
१४. आरम्भाच्च विरोधाच्च, संकल्पाजायते खलु ।
तेन हिंसा त्रिधा प्रोक्ता, तत्त्वदर्शनकोविदैः ।। હિંસા કરવાનાં ત્રણ કારણો છે- આરંભ, વિરોધ અને સંકલ્પ. તેથી તત્ત્વજ્ઞાની પંડિતોએ હિંસાના ત્રણ પ્રકાર ગણાવ્યા છે
આરંભા હિંસા-જીવનયાપન હેતુક હિંસા વિરોધજા હિંસા-પ્રતિરક્ષાત્મક હિંસા સંકલ્પજા હિંસા-આક્રામક હિંસા. (૧૪)
१५. कृषी रक्षा च वाणिज्य, शिल्पं यद् यच्च वृत्तये ।
प्रोक्ता साऽऽरम्भजा हिंसा, दुर्वार्या गृहमेधिना ।।
સંબોધિ - ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org