________________
૨૬.
જે લોકો વિવિધ પ્રકારના શિક્ષણ દ્વારા ગૃહસ્થ જીવનમાં રહેવા છતાં સુવ્રતી છે, સદાચારનું પાલન કરે છે, તે માનવયોનિ પામે છે કારણ કે પ્રાણી કર્મસત્ય હોય છે- જેવું કર્મ તે કરે છે એવી જ ફળપ્રાપ્તિ તેને થાય છે. (૨૧)
विमात्राभिश्च शिक्षाभिः, ये नरा गृहसुव्रताः । आयान्ति मानुषीं योनिं कर्मसत्या हि प्राणिनः ।।
9
૨૨. યેષાં તુ વિપુત્તા શિક્ષા, તે ચ મૂલમતિમૃતાઃ । सकर्माणो दिवं यान्ति, सिद्धिं यान्त्यरजोमलाः ।।
જેની પાસે વિપુલ જ્ઞાનાત્મક તેમજ ક્રિયાત્મક શિક્ષણ છે તેઓ મૂળ મૂડીમાં વૃદ્ધિ કરે છે. તેઓ કર્મયુક્ત હોય તો સ્વર્ગ પામે છે અને જ્યારે તેમનાં રજ અને મળનો- બંધન અને બંધનના કારણનો- નાશ થઈ જાય છે ત્યારે તેઓ મુક્ત થઈ જાય છે.(૨૨)
૨૨.
आगरमावसंल्लोकः, सर्वप्राणेषु संयतः ।
समतां सुव्रतो गच्छन्, स्वर्गं गच्छति नाऽमृतम् ।।
ઘરમાં નિવાસ કરતી વ્યક્તિ તમામ પ્રાણીઓ પ્રત્યે સ્થૂળરૂપે સંયત હોય છે. જે સુવ્રત છે અને સમભાવની આરાધના કરે છે, તે સ્વર્ગ પામે છે, પરંતુ હિંસા અને પરિગ્રહના બંધનથી સર્વથા મુક્ત ન થવાને કારણે તે મોક્ષને પામી શકતો નથી. (૨૩)
૨૪.
दुःखावह इहामुत्र, धनादीनां परिग्रहः ।
મુમુક્ષુઃ સ્વં વિક્ષુ: જો, વિદ્વાનરમાવસેત્ ।।
ધન વગેરે પદાર્થોનો સંગ્રહ ઇહલોક અને પરલોકમાં દુઃખદાયી બને છે. તેથી મુક્ત થવાની ઇચ્છા રાખનાર તથા આત્મસાક્ષાત્કારની ભાવના ધરાવનાર એવો કોણ વિદ્વાન હોય કે જે ઘરમાં રહે ? (૨૪)
૨.
Jain Education International
પ્રમાનું મં તત્રાğ:, અપ્રમાવું તથાપરમ્ |
तद् भावादेशत' स्तच्च, बालं पण्डितमेव वा ।।
૧. તદ્ ભાવાદેશતઃ - પ્રમાદ અને અપ્રમાદની અપેક્ષાએ.
સંબોધિ
૧૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org