________________
१६. देवा दिवि भवन्त्येते, धर्मं स्पृशन्ति ये जनाः । अगारिणोऽनगारा वा, संयमस्तत्र कारणम् ।।
(યુ ) જે ગૃહસ્થ કે સાધુ ધર્મની આરાધના કરે છે, તેઓ સ્વર્ગમાં દીર્ધાયુ, ઋદ્ધિમાન, સમૃદ્ધ, ઇચ્છા અનુસાર રૂપ ધારણ કરનાર, હમણાં જ પેદા થયો હોય એવી કાંતિવાળો અને સૂર્ય જેવી દીપ્તિવાળો દેવ બને છે. તેનું કારણ સંયમ છે. (૧૫, ૧૬)
૨૭. સર્વથા સંવૃતો મિક્ષ, દયો તો ભવેત્ |
कृत्स्नकर्मक्षयान्मुक्तो, देवो वापि महर्द्धिकः ।। જે ભિક્ષુ સર્વથા સંવૃત હોય છે- કર્મ-આગમનનાં કારણોનો નિરોધ કરી રહ્યો હોય છે, તે આ બંનેમાંથી કોઈ એક અવસ્થા પામે છે – તમામ કર્મોનો ક્ષય થઈ જાય તો તે મુક્ત થઈ જાય છે, અન્યથા સમૃદ્ધિશાળી દેવ બને છે. (૧૭)
१८. यथा त्रयो हि वणिजो, मूलमादाय निर्गताः ।
एकोऽत्र लभते लाभं, एको मूलेन आगतः ।। ૨૬. हारयित्वा मूलमेकः, आगतस्तत्र वाणिजः । उपमा व्यवहारेऽसौ, एवं धर्मेऽपि बुध्यताम् ।।
(યુમF) જેમકે ત્રણ વણિક મૂળ મૂડી લઈને વેપાર માટે નીકળ્યા. એક જણ લાભ કમાયો, બીજો મૂળ મૂડી લઈને પાછો આવ્યો અને ત્રીજો બધું જ ખોઈને પાછો આવ્યો. આ વેપાર-વિષયક ઉદાહરણ છે. એ જ રીતે ધર્મની બાબતમાં પણ સમજવું જોઈએ. (૧૮, ૧૯)
૨૦. મનુષ્યત્વે વેન્યૂi, નામ: વડવૃતં તથા |
___मूलच्छेदेन जीवाः स्युः, तिर्यञ्चो नारकास्तथा ।। માનવજન્મ મૂળ મૂડી છે. સ્વર્ગ કે મોક્ષની પ્રાપ્તિ એ લાભ છે. મૂળ મૂડી ખોઈ નાખવાથી જીવ નરક કે તીર્થંચગતિ પામે છે. (૨૦)
સંબોધિ - ૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org