________________
१०. अणुव्रतानि गृह्णन्ति, गुणशिक्षाव्रतानि च । विशिष्टां साधनां कर्तुं, प्रतिमाः श्रावकोचिताः ।
તેઓ પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત, ચાર શિક્ષાવ્રત તથા વિશિષ્ટ સાધના કરવા માટે શ્રાવકોચિત પ્રતિજ્ઞાઓનો સ્વીકાર કરે છે. (૧૦)
૬. મ્યઃ સન્તિ સાધુષ્યઃ, ગૃહસ્થા: સંચમોત્તાઃ | गृहस्थेभ्यश्च सर्वेभ्यः, साधवः संयमोत्तराः ।।
કેટલાક સાધુઓ કરતાં ગૃહસ્થોનો સંયમ શ્રેષ્ઠ હોય છે, પરંતુ તમામ ગૃહસ્થો કરતાં સાધુઓનો સંયમ શ્રેષ્ઠ હોય છે. (૧૧) भिक्षादा वा गृहस्था वा, ये सन्ति परिनिर्वृताः । तपः संयममभ्यस्य, दिवं गच्छन्ति सुव्रताः ।।
१२.
જે ભિક્ષુ કે ગૃહસ્થ શાંત અને સુવ્રત હોય છે, તેઓ તપ અને સંયમનો અભ્યાસ કરીને સ્વર્ગમાં જાય છે. (૧૨)
१३. गृही सामायिकाङ्गानि श्रद्धी कायेन संस्पृशेत् । पौषधं पक्षयोर्मध्येऽप्येकरात्रं न हापयेत् ।।
Jain Education International
શ્રદ્ધાવાન ગૃહસ્થોએ કાયા થકી સામાયિકનાં અંગો નું આચરણ કરવું જોઈએ. બંને પક્ષોમાં કરવામાં આવતા પૌષધને એક દિવસ-રાત માટે પણ ન છોડવું જોઈએ- ક્યારેય ન છોડવું જોઈએ. (૧૩)
?
१४. एवं शिक्षासमापन्नो, गृहवासेऽपि सुव्रतः । अमेध्यं देहमुज्झित्वा, देवलोकं च गच्छति ।।
આ રીતે શિક્ષણસંપન્ન સુવ્રતી માણસ ગૃહવાસમાં પણ અશુચિ શરીરને છોડીને દેવલોકમાં પહોંચે છે. (૧૪)
૧. જુઓ : ૧૪/૪૦-૪૨,
૨. ઉત્તરાધ્યયન ૫/૨૩
૬. દીર્ઘાયુષ ઋદ્ધિમન્તઃ, સમૃદ્દો: જામરૂવિ: | અધુનોત્પન્નસંજારા, અરિમાસ્તિસમપ્રમા1 11
સંબોધિ
૧૦૫ For Private & Personal Use Only
www.jainelibrary.org