________________
પ્રમાદ કર્મ છે અને અપ્રમાદ અકર્મ છે. પ્રમાદયુક્ત પ્રવૃત્તિ બંધનું અને અપ્રમત્તતા-મુક્તિનું કારણ છે. પ્રમાદ અને અપ્રમાદની અપેક્ષાએ વ્યક્તિના વીર્ય-પરાક્રમને બાળક તથા પંડિત કહેવામાં આવે છે તથા અભેદદષ્ટિએ વીર્યવાન વ્યક્તિ પણ બાળક અને પંડિત કહેવાય છે. (૨૫)
२६. प्रतीत्याऽविरतिं बालो, द्वयञ्च बालपण्डितः ।
विरतिञ्च प्रतीत्यापि, लोकः पण्डित उच्यते ।। અવિરતિની અપેક્ષાએ વ્યક્તિને બાળક, વિરતિ-અવિરતિબંનેની અપેક્ષાએ બાળપંડિત અને વિરતિની અપેક્ષાએ પંડિત કહેવામાં આવે છે. (૨૬)
मेघः प्राह ર૭. વિભાગોડ્ય, સખ્ય વૃદ્ધો યા મો!
साध्यसिद्धौ महत्तत्त्वं, अप्रमादः त्वयोच्यते ।। મેઘ બોલ્યો, ભગવન્! મેં કર્મ અને અકર્મનો આ વિભાગ સમ્યક રીતે જાણી લીધો છે. આપે અપ્રમાદને સાધ્ય-સિદ્ધિના મહાન તત્ત્વ તરીકે ગણાવ્યો છે. (૨૭)
સંબોધિ - ૧૦૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org