________________
૧. આવશ્યકતા
૨. અંતિમ ફળ | મોક્ષ
પ્રણિધાનાદિની આવશ્યકતા
પ્રણિધાનાદિની આવશ્યકતા આદિનું દર્શક યંત્ર
સકલ શુભાનુષ્ઠાનોમાં પ્રથમ જરૂરી કારણ
૩. નિદાન નહિ | નિદાનમાં ચિત્ત આસક્તિવાળું, આમાં અનાસક્તિ સન્મુખ
૪. ધર્મસિદ્ધિમાં કોઈપણ ધર્મસિદ્ધિ, ગુણસિદ્ધિપ્રણિધાન-પ્રવૃત્તિઆદ્ય સોપાન વિઘ્નજય-સિદ્ધિના ક્રમથી જ. ૫. અધિકારી
૬. |સ્વરૂપ
૭. |સામર્થ્ય ૮. પારલૌકિક
ફળ
૯. પ્રત્યક્ષ ફળ
૧૦. માહાત્મ્ય
રહસ્ય
૧૧. ઉપદેશ
પ્રભાવ
XXXXII
Jain Education International
પ્રણિધાનના બહુમાનવાળા વિધિતત્પર-ઉચિત વૃત્તિવાળા. વિશુદ્ધભાવના-પ્રધાન, તદ્વિષયાર્પિત, યથાશક્તિ ક્રિયાયુક્ત
માનસ.
અતિ અલ્પ પણ પ્રણિધાનથી સકલ કલ્યાણોનું આકર્ષણ. પ્રશસ્તભાવથી નિર્મિત પાપાય-પુણ્યસંચય દ્વારા ધર્મ-કાયાદિની પ્રાપ્તિ.
પ્રશસ્તભાવ ને દીર્ઘકાળ સતત સાદર સેવનથી શ્રદ્ધા-વીર્યસ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિ.
સંસાર સાગર પાર કરવાની નૌકા, રાગાદિપ્રશમનનું વર્તન.
પ્રણિ .નો ઉપદેશ બોધજનક, હૃદયાનંદકર, અખંડિત ભાવનો નિર્વાહક માર્ગગમનનો પ્રેક.
આશંસા-પ્રણિધાનનો મહિમા
ભવનિર્વેદાદિ આઠ વસ્તુની આશંસા પ્રગટ કરાય છે કે ‘ભગવાન! તમારા પ્રભાવથી મારે એ હો.' આ આશંસા એ પ્રણિધાન છે. ‘એ ક૨વાની શી જરૂર છે ?’ - એમ પ્રશ્ન થાય, એટલે ગ્રંથકાર મહર્ષિ હવે અહીં એના અંગે બતાવે છે કે :
(અનુસંધાન પેજ નં. ૨૭૭ ઉપર)
For Private & Personal Use Only
www.jainelibrary.org