SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમળ ગુણ સ્વીકાર જિન શાસન શણગારપરમ પૂજ્ય આ. ગુરૂદેવ શ્રી વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી મ.સા. ગ્રન્થના પુનઃ પ્રકાશન માટે સતત સર્વ પ્રકારની અનુકૂળતા કરાવી સંયમાદિ શુભયોગોમાં સદેવ અંતરાશીષ વરસાવી રહ્યાં છે... સૂરિમંત્ર સમારાધક પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્ર સૂરીશ્વરજી મ.સા. ૫.પૂ.આ. શ્રી વિજય સોમચંદ્ર સૂરીશ્વરજી મ.સા. તથા વૈયાવચ્ચી મુનિ નિર્મલચંદ્ર વિ. મુનિ સુધર્મચંદ્ર વિ. મુનિ જિનેશચંદ્ર વિ. સહવર્તી સર્વ મુનિવરોની સહાયકતા અને અમીનજર પ્રાપ્ત થઈ છે. પ. પૂ. આ. શ્રી વિજય પ્રદ્યુમ્ન સૂરીશ્વરજી મ. સા. નો મનનીય લેખ પ્રાપ્ત થયો છે. પ્રોઢ સ્તોત્રોના અનુવાદક, વાચકવર યશોવિજયજી મ.ની અલભ્ય કૃતિ આદિ સ્તોત્રો, અત્યંત મનનીય માં સરસ્વતી ભગવતીનો નાવીન્ય પૂર્ણલેખ તથા અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે નિઃસ્વાર્થભાવે અંતરથી માર્ગદર્શન અને સહાય આપી ઉલ્લાસમાં સતત વૃદ્ધિ કરાવનાર પ્રેમાળ વિદ્વદ્વર્ય મુનિપ્રવર શ્રી ધુરંધર વિજયજી મ.સા. ચિરસ્મરણીય બન્યા છે. સરસ્વતી પૂજનની જરૂરી વિગતો મુ. શ્રી ભદ્રબાહુ વિજય મ. પાસેથી મળી છે. શ્રી સરસ્વતી માં ના કલર અને સાદા ફોટાઓ ઉદાર ભાવે આપી ગ્રંથની શોભામાં અભિવૃદ્ધિ કરાવનાર, ભરતભાઈ સી. શાહ, સ્વ. રમેશભાઈ માલવણીયા (અમદાવાદ) જયંતભાઈજી.ઝવેરી, તથા દરેક ફોટાઓની સુંદર કોપી કરી આપની વિનસ ટુડીયોવાળા સ્નેહલભાઈ, રમીલાબેન, (સૂરત) નો આત્મીય ફળો પ્રાપ્ત થિયો છે. શ્રીમતી રસીલાબેન પ્રાણજીવનદાસ મોહનલાલ શાહ (ખદરપરવાળા) હાલ વલસાડ તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે. ગ્રંથને સર્વાગ સમ્પન્ન બનાવવા તન, મન, ધનથી શકય તમામ પ્રયત્નો કરનાર નમ-મધુરસ્વભાવી મલ્ટી ગ્રાફિકસ વાળા મુકેશ ભાઈનો હાર્દિક સહયોગ પ્રાપ્ત થયો છે. ગ્રંથ સ્તોત્રના અનુવાદમાં તથા હિન્દી અનુવાદ માટે શકય સહયોગ આપનાર પંડિતવર્ય શ્રી ગીરીશભાઈ બી. જાની, પ્રા. બી.ટી. પરમાર (સૂરત) તથા ગ્રંથ પ્રકાશનના નાના-મોટા દરેક કાર્યમાં નામી-અનામી જે પણ વ્યકિતઓનો હાર્દિક સહયોગ પ્રાપ્ત થયો છે તેનો પ્રેમળ ઋણ સ્વીકાર કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy