SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ 3G એવી સર્વ વિદ્યાને વિષે પાર પામે છે. હે માતા ! મર્ત્યલોકવાસી પંડિતો તારું સ્મરણ કરવાથી, ત્રાસરહિત બનીને નક્ષત્રયુકત આકાશના ઉપર આવેલા લોકને વિષે રહેલા એવાં બૃહસ્પતિ(ગુર) બુધ અને શુક્ર સાથે એક બીજાને અતિશય માન્ય એવી મિત્રતાને પામે છે. (અર્થાત્ માનવોની દેવો સાથે અને દેવોની માનવો સાથે પણ મૈત્રી થાય છે, એમ હું જાણું छु. ४० હે માતા ! તારા સ્વરૂપને વિષે અચિંત્ય મહિમાનો સ્પષ્ટ રીતે પ્રતિભાસ થાય છે. (કેમકે) તારી કૃપા વડે અહો ! તિર્યંચ (પશુઓ), મનુષ્ય સંબંધી પ્રકૃતિને પામે છે. મનુષ્યો મદન (દેવ)ના સમાન સ્વરૂપવાળા બને છે અને દેવો તો યોનિરહિત એવી અવસ્થાને પામે છે. ૪૧ हे लक्ष्मी ! तारी पासेथी शिक्षा पामेलां देखो (मनुष्यो) દોષરહિત (સ્યાદ્વાદરૂપી) સ્થાનને પ્રાપ્ત કરીને, માતાના શરીરમાં (ગર્ભમાં) નિવાસ કરવાને પ્રીતિ રાખતાં નથી તેઓ તારી કૃપાથી મુક્તિ પદવીને પ્રાપ્ત કરીને પોતાની મેળે તાકાલ (આઠ કર્મના) બંધનના ભયથી મુક્ત થાય છે. ૪૨ હે સરસ્વતી ! જે બુદ્ધિશાળી આ તારા સ્તોત્રનું પઠન કરે તેની બુદ્ધિ ચંદ્રની સહસમુખી કલાની જેમ નિર્મળ અને કર્થંકરહિત તેમજ સહસમુખી ગંગાની જેમ પવિત્ર કરનારી અને જડને વિષે અભિપ્રાય રહિત એવી નક્કી થાય. 83 હૈ વાગેવી ! (એકાંતવાદીઓના) અહંકારને જીતનારા, કુગુરૂઓને બંધનકર્તા, રોગ - દુઃખ અને ઋણરૂપી બંધનના પરાભવને લીધે હર્ષિત એવા બહુવિધ (ચતુર્વિધ સંઘમાં) ચતુર સંઘમાં વૃદ્ધિ પામેલો એવો જે ગરિષ્ઠ ધર્મતને વિષે સિંહ સમાન, આપશ્રી વડે વિજયી થયો, તે સત્કાર વડે ઉન્નત મનુષ્યની સમીપ સ્વતંત્ર રીતે લક્ષ્મી જાય છે. ४४ અથવા હૈ વાદેવી ! ગુરુ(શ્રી) ક્ષેમકર્ણના ચરણપ્રસાદથી, હર્ષ પામેલો એવો જે (હું) આચાર્ય ધર્મસિંહ અભિમાનને તોડનારા તથા બહુવિધ ચતુર સંઘને વિષે તારા વડે વિજયી બન્યો તે સત્કાર पडे उन्नत (खेवा मने) स्वतंत्र लक्ष्मी सहा सेवे छे. ४४ संपूर्ण. Jain Education International ११ अनुवाद इच्छित विषय में आधारभूत, ऐसा जिसके चरणकमलों का युग्म, संसार से उत्पन्न हुए (कर्म) लेप द्वारा व्याप्त ऐसी मनुष्यों की उपद्रवरूपी, एवं भय रूपी दीवार को नाश करता हुआ, भक्तदेवतारूपी भ्रमरो के विलास की समृद्धि के द्वारा लीला का आचरण करता है, एवं जो (देवी) जिन (प्रभु) को जनक मान कर ही, जिनके हाथ में खेली उन विशालज्ञानवाले तीर्थंकर का निर्मल प्रकाश, एवं लिपिरूपी उत्पत्ति द्वारा आश्रय ली हुई, साथ ही सरल गुण के गौरव से सुन्दर प्रकाशवाली उस श्रुतदेवता- (सरस्वती) की मैं भी अवश्य स्तुति करूँगा । १-२ " हे माता ! हे साध्वी ! हे ईश्वरी ! एकदम समस्त शास्त्रो के मर्म को ग्रहण करने- जानने एवं स्तोत्र कहने की इच्छावाले तथा भक्ति की प्रवृत्ति में कुशल ऐसे मुझ को तू सहस्रमुखी बुद्धि दे अर्थात् हजार प्रकार की प्रज्ञा से विभूषित कर, क्योंकि आपश्री के द्वारा समाईत (सत्कार किया गया) कौनसा मनुष्य समर्थ नहीं होता? ३ - हे साध्वी! तुम मनोहर गुणों के भाजनरूप हो ! तुम्हारी स्तुति करना, मेरु ( लाख योजन ऊँचे पर्वत) को आलिंगन करना एवं दो हाथों से समुद्र को तैर जाना ये तीन (कार्य) जो गुण-गुफाओं और जल के द्वारा कठिनाई से पार किये (पाये) जा सकते हैं, उन्हें स्वयं (स्वमति से) निशय करने में यहाँ कौन सा पंडित समर्थ होता है ? ४ हे जननी ! अपना बालक के समान मेरे मानस को तुम्हारी स्तुति के वचनरूपी मोतियों से परिपूर्ण प्रीति का निर्वाह करने हेतु क्या तुम्हारी भक्ति रूपी हंसिनी मानस की ओर नहीं आती ? (जरूर आती है, क्योंकि राजहंसिनी मानस सरोवर प्रति जाती ही है।) ५ हे सुन्दर वाणीवाली (श्रुतदेवता!) जब तुम प्रिय बोलती हो तब वीणा का स्वाभाविक स्वर भी मूच्छिंत हो जाता है तो फिर जिसे प्रसिद्ध मनोहर आम्र मंजरियों का समूह अद्वितीय कारण हैं ऐसी कोयल की कूक क्या श्रोताओं को प्रतिकूल नहीं लगेगी ? (अर्थात् तुम्हारे मधुर शब्दरूपी अमृत का पान करने के बाद वीणा का स्वर या कोयल की कूक भी कटु लगे इसमें क्या आश्चर्य १) ६ हे सरस्वती ! इस संसार में तेरे नामरूपी मंत्र का भक्तिपूर्वक जाप करनेवाले तथा भरत क्षेत्र में उत्पन्न हुए मनुष्यों के पाप समूह, जिन्होंने मनुष्यलोक और स्वर्गलोकका निरोध किया है वो पापसमूह शीघ्र ही ऐसे नष्ट हो जाते हैं जैसे भूमंडल तथा आकाश को आच्छादित ४४ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy