SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ભાષાંતર १४ अनुवाद ॐ देवों से वन्दित चरण वाली, सर्व विद्वद्-समूह में रूपी कमल में भ्रमर समान, बुद्धि की मंदता रुपी कदलीपत्र को काटने में शस्त्रसम, हे वाणीदेवता ! तुम्हें नमस्कार। हे भारती देवी! चरणमें नत (नम्र) देवों के मुगुट के विविधरंगी किरणों से मिश्रित लालप्रभायुक्त प्रकाश से आपके चरण के नख की किरणे (कांति), लगता है कि, आकाश में इन्द्रधनुष की परंपरा (ઉના) રસ્તો દૈ हे देवि ! चन्द्र और कमल की शोभा को लज्जित करनेवाली (સેવા) ! માપ મુવા વિંદ્ર શો નિર્દો સાર રેડ્ડા હૈ, જે ભારતિ! वे इस पृथ्वीतल पर भिन्न भिन्न कविताओं के स्थानभूत नहीं होते? अर्थात होते हैं। ૨ () દેવોથી વંદન કરાયેલાં છે ચરણ જેમનાં, સર્વ વિદ્વાનોના સમૂહરૂપી કમળને વિષે ભમરીસમાન, બુદ્ધિની મંદતારૂપી કેળના પાંદડાને કાપવામાં શસ્ત્રસમાન ! હે વાણીની દેવતા ! તમને નમસ્કાર થાઓ. હે ભારતીદેવી ! ચરણમાં નમેલા (નમ્ર) દેવોના મુકુટના વિવિધરંગી કિરણોથી મિશ્રિત થયેલા લાલ પ્રભાવાળા પ્રકાશથી આપના ચરણના નખોનાં કિરણો (કાંતિ) આકાશમાં રહેલાં ઈન્દ્રધનુષની પરંપરા (રચના) જાણે કરે છે. હે દેવી ! ચંદ્ર અને કમળની શોભાને લજ્જા આપનારી (દેવી) એવા તમારા મુખને આદરસહિત જેમણે જોયું છે, હે ભારતી ! તેઓ આ પૃથ્વીતળ ઉપર ભિન્ન ભિન્ન કવિતાઓના સ્થાનભૂત કોણ નથી થતું ? અર્થાત્ થાય છે. ૩ શ્રેષ્ઠ ઈન્દ્રો વિગેરે દેવોથી પૂજાયેલા ચરણવાળી (હે દેવી!). જેઓ આપનો નૌકાની જેમ આશ્રય કરે છે હે જગજનની ! પૃથ્વી ઉપરના પ્રાણીઓ (તેઓ) જડતારૂપી સમુદ્રને જલદીથી તરી જાય છે. જેના બે લોચન (આંખ) રૂપી ચકોરપક્ષી દ્રવ્ય અને ભાવરૂપિ અંધકારને દૂર કરનારી આપના વદનરૂપી ચંદ્રની ચંદ્રિકાનું (જે) પાન કરે છે તે આ પૃથ્વી ઉપર પુણ્યશાળી છે. - ૫ આપે આપેલી સ્નેહરૂપી ચપળદષ્ટિથી ઉલ્લસિત થયેલાં ધારણ કરાયેલા આ શરીરને ધરતો હું અક્ષરમાત્ર પણ બોલવામાં સમર્થ ન હોવા છતાં નક્કી પોતે ધન્ય માનું છું. મોતીની માળાના વલયો, કમળ, વીણા અને પુસ્તક યુકત હાથોથી શોભી રહેલી પદ્મ(કમળ)વાસિની ! હે બરફ સરખા ઉજ્જવળ દેહવાળી ! હે વાગ્વાદિની! મારા ભવના ઉચ્છદ માટે તું પ્રગટ થા. श्रेष्ठ इन्द्रादि देवों से पूजित चरणवाली (हे देवि)! जो आपका नौका की तरह आश्रय करते हैं वे, हे जगजननी! पृथ्वीवासी प्राणी जड़तारूपी सागर को जल्दी से तैर जाते हैं। जिनके दो लोचनरूपी चकोरपक्षी द्रव्य और भावरूपी अंधकार को हरनेवाली आपके वदनरूपी चन्द्र की चंद्रिका का पान करता है, वह इस पृथ्वीतल में पुण्यवान है। आपकी दी हुई स्नेहरूप चपला द्रष्टि से उल्लसित बने हुए शरीर को धरनेवाला मैं अक्षरमात्र भी बोलने में असमर्थ हूँ। फिर भी मैं धन्यताका अनुभव करता हूँ। मोतीकी माला के वलयों, कमल, वीणा और पुस्तक युक्त हाथों से शोभित पद्म(कमल)वासिनी !, हे बर्फ से उज्ज्वल देहवाली! हे वाग्वादिनी! मेरे भव के उच्छेद हेतु आप प्रकट हो !७ हे समस्त विश्वरूप भुवन में एकमात्र दीपिका सम ! भक्तजनों के मोहरूपी शत्रुभय को हरनेवाली ! भक्तिसभर सर्वश्रेष्ठ कवियों द्वारा वन्दित ! हे पूजनीयों की भी देवता ! आपको नमस्कार हो ! ८ નો (8) નિનમ નામ વાર્થ (દ્વારા) વત રૂમ રૂાર, सरस्वती संबंधी मंत्रोंसे गर्भित (युक्त) वाग्देवता के (स्पष्ट) प्रकट अष्टक को पढ़ते हैं उनकी वाणी मधुर और निर्दोष होती है। ९ ૮ હે સમસ્ત વિશ્વરૂપી ભુવનમાં એક માત્ર દીપિકાસમાન ! ભકતજનોના મોહરૂપી શત્રુના ભયને હરનારી ! ભકિતથી ભરેલા સર્વશ્રેષ્ઠ કવિઓ વડે વંદન કરાયેલી ! હે પૂજનીયોની પણ દેવતા! આપને નમસ્કાર થાઓ. જેઓ(શ્રી) જિનપ્રભ નામના આચાર્ય વડે બનેલા આ ઉદાર સરસ્વતી સંબંધી મંત્રોથી ગર્ભિત (યુકત), વાÈવતાના (સ્પષ્ટ) પ્રગટ એવા અષ્ટકને ભણે છે. તેઓની વાણી મધુર અને નિર્દોષ થાય છે. -: સંપૂર્ણ : | સમાપ્તમ્ | २७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy