SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ १५ महामहोपाध्यायश्रीयशोविजयवाचककृतं सरस्वती-अष्टकम् । गेय राग कडखानो. ૧૫ ભાષાતર અનર્ગલ જ્ઞાનને જીવિત કરનાર (પ્રગટ કરનાર) જે બોધદ્વારા પોતાના પરિચારક (સેવક) ને પરમ જાગૃત કરે છે. અંધકાર ને દૂર કરતી જેની કાંતિ મનોહર છે. તે ભારતી દેવીને શ્રેષ્ઠતમ ભકિતથી જોડાઈને પ્રણામ કરો - જે બ્રહ્માની આત્મજા છે. અર્થ ગર્ભિત ઉદાર કાવ્યો વડે જે સ્તવાયેલી છે. જેનું વૃત્તાંત અમ્લાન છે. જેનું અંતઃકરણ જાગૃત છે તેવા શ્રેષ્ઠ પ્રજ્ઞાવાન પુરુષના મુખ મંડપમાં નૃત્ય કૌશલ્ય પ્રગટ કરી રહી છે. જેનો પ્રસાદ પ્રાપ્ત થવાથી સજજનની મંડલીમાં બેઠેલો સાધક વિદ્યાની સાધના ન કરી હોવા છતાં સબળ પ્રતિપક્ષ અથવા નયોના નિરૂપણ દ્વારાદુર્ભય બની જાય છે વર્ણહીન એટલે કદરૂપો અથવા નિરક્ષર પણ રૂપવાન કે વિદ્વાનની વાગજાળને હણનાર બની જાય છે. प्रणमतानर्गलज्ञानसंजीवनीं भारती सारतरभक्तियुक्त्या। बोधसंबोधितस्वीयपरिचारकां चारुकांति तमश्चारमुक्त्या ॥१॥ प्रणमता. वेदगर्भात्मजां गर्भितार्थस्फुरद्धृतवृत्तस्तुता म्लानवृत्तां। उद्यतांतष्कृतिप्राज्ञमल्लाननमंडपानीतकौशल्यनृत्ताम् ||રા પUામતા. यत्प्रसत्त्या सतां मण्डलीमध्यगोऽसाध्यविद्यो मतैर्दुग्रहः स्यात् । मानवो वर्ण हीनोऽपि वोच्छित-प्रोच्चवागमोहवृद्धिनिहन्यात् _રા પ્રમતા. चन्द्रिकाधौतशृङ्गारसारद्युतिः शुभ्रपक्षाधिरोहिण्यघानि । हस्तकृतपुस्तका कच्छपीवादनस्पष्टबुद्धि श्चिछनत्यंसलानि |જા ઘUTAતા. यां स्तुवन्त्यात्मनीनेच्छवोऽहर्निशं स्वर्गुरुप्राग्रहरनाकिसंघाः । भालपट्टा लघु व्यक्तरत्नच्छविच्छत्रकामाशा लब्धरंघा': IIધા પામતા. मल्लिकासगभरा पारसद्वासना - प्रीणिताल्यालिरालंबिकीर्तिः । पूर्णचन्द्रानना प्रेष्यकृतमानना वर्वृतीतीह या दिव्यमूर्तिः Iધા પ્રમતા. वेदनं स्याद्यतस्तत्त्वमार्गस्ततः सक्रियातस्ततो मोक्षसंपत् । सौख्यमस्यामजयं यतस्तस्य तु कारणं केवला या निरापत् IIણી પ્રમતા. इत्थमच्छाकृति: कांतिविजयस्मृती: सारदाः सारदा संचिनोतु । भूरि भाग्योदयोत्ताललीलप्रदा सेवितुर्मोहनिद्रां धुनोतु ટા પ્રમતા. इदमष्टकं पठति यः प्रमना: उषसि प्रसूतसुयशस्तनुजः । स गिरा गिरः सुरगुरुप्रतिभ: सुधयेव तोषयति सूरिगणान् ॥९॥ प्रणमता. પૂfમ્' . ५यमूतिः ચાંદનીથી જાણે ધોયેલા ન હોય તેવા શૃંગારથી મનોહર જેની કાંતિ છે, હંસવાહન પર જે આરૂઢ છે. જેના હાથમાં પુસ્તક છે. વીણાવાદનમાં કુશળ જેની બુદ્ધિ છે તેવી તે ભારતી દેવી ઘણાં બધાં પાપોને છેદી નાખે છે. ભાલપટ્ટ (કપાળ)પર લગાડેલાં મોટાં ચમકતાં રત્નની. કાંતિથી જેના નખો છવાઈ ગયા છે. (અથાત્ જેમણે લલાટે હાથ. જોડીને લગાડેલા છે.) અને જેઓ પોતાના હિતના ઈચ્છુક છે તેવા બૃહસ્પતિ પ્રમુખ દેવસમૂહ ઉતાવળા થઈને જેની સ્તુતિ કરે છે. ૫ | મલ્લિકા પુષ્પની માળાના સમૂહમાંથી ફેલાતી અપાર શ્રેષ્ઠ સુરભિથી ભમરશ્રેણીને પ્રસન્ન કરતી, ફેલાતા યશવાળી, પૂર્ણચંદ્ર જેવા મુખવાળી, બૃત્યો (સેવકો)થી સન્માનિત જેની દિવ્યમૂર્તિ અહિ અત્યંત વર્તી રહી છે. જે(ભારતી)ના પ્રસાદથી જ્ઞાન મળે છે, તે જ્ઞાનથી તત્ત્વનો માર્ગ મળે છે, તેનાથી સમ્યફક્રિયાની પ્રાપ્તિ થાય છે. તે ક્રિયા મોક્ષની સંપદા આપે છે. આ રીતે મોક્ષનું નિરપાય કારણ એ છે. આ રીતે સ્વચ્છ આકૃતિ સંપન્ન, સારને આપનારી તે સારદા, કાંતિવિજયજીની સ્મૃતિને સંચિત કરો. પ્રબળ ભાગ્યોદયની ઉછળતી લીલાને આપનારી તે સેવકની મોહનિદ્રાને ખંખેરી નાખો. ઉત્તમચશરૂપ પુત્રનો પ્રસવ કરનાર પ્રસન્ન ચિત્તવાળો જે સાધક ઉષઃકાળે આ અષ્ટકનો પાઠ કરે છે તે બોલવામાં સુરગુરુ સરખો બની પોતાની વાણીસુધાથી સૂરિગણ (વિદ્વાન ગણીને સંતુષ્ટ કરે છે. સંપૂર્ણ. टी. १. विद्याअमतैः प्रतिपक्षमतैर्नयैवा इतिश्लेषः। २. विवर्ण: वर्णहीनः । ३. प्राप्तरंघाः प्राप्तवेगा: । ४. निरापत-निरपायि। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy