SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ साध्वी साध्वी शिवाय प्रविधृतभुवना दुर्धरा या धराया, देवी देवीजनाय रमतु मम सदा मानसे मानसे सा ॥ ८॥ प्रग्धरा. स्पष्टपातं पठत्येतद् ध्यानेन पटुनाऽष्टकम् । अजस्रं यो जनस्तस्य भवन्त्युत्तमसंपदः इति श्रीमहामंत्रनिबद्धपठितसिद्धसरस्वतीस्तवः ॥ ૧૨ ભાષાન્તર અનંત (કાળસુધી) સમસ્ત લોકસમૂહમાં એ કાર સ્વરૂપે જે વ્યાપ્ત છે. (જે) સારી રીતે સ્થિર રહેલી છે જે ગુરુના ગુરુઓને પણ આરાધના કરવા યોગ્ય છે. જે ગુરુદેવો વડે વંદન કરાય છે જેથી જે દેવોંની પણ દેવી, વાણીની દેવી એવી ભગવતી ઉત્તમસ્તોત્રને આપે. જે દેવીનો ક્ષિ - ૫- ૐ સ્વા અને અંતે હા (એવો તે શ્રેષ્ઠમંત્ર છે. ૧ શા ૐ હ્રી શ્રી એ પ્રથમ (સ્વરૂપવાળી) છે. પ્રસિદ્ધમહિમાવાળી, બળબળતા ચિત્તને વિષે હિંમ (બરફ) સ્વરૂપવાળી, સ્ત્રી (સૌ) એ ને મધ્યમાં સ્થાપન કરેલી, ત્રણેય જગતનું હિત કરવાવાળી, સર્વને જાણનારની સ્વામિની, મંગલ કરનારી હી કર્લી બ્લીં એ અંતિમ (છેલ્લા) પદવાળી, ઉત્તમ ગુણોવાળી, જે (દેવી)થી લક્ષ્મી ઉત્પન્ન થાય છે એવી આ વષટ્ વિદ્યા ઈન્દ્ર અને બૃદસ્પતિ (સમ) કરનારી છે. તેવી વાણીની હું સ્તુતિ કરું છું.૨ ૐ કર્ણસ્વરૂપા દેવી ! કાનમાં ઉત્તમ એવાં કર્ણકુંડળથી શોભાયમાન દેવાથી તેથી હાર્યેશ્વરી, હી સ્વાહા એ અંતપદ રૂપી, સઘળી વિપત્તિઓને છે.નારી, સંપત્તિઓના સ્થાનભૂત, સંસારરૂપી સાગરથી પાર ઉતારનારી, શુભસ્વરૂપા, વિદ્યા નામવાળી(દેવી) વિજયને પામો. જેની હંમેશા શિવપુરની અંદર દેવીઓમાં આભૂષણરૂપ એવી તે (પદવી) સ્થાન રહેલી છે. ૩ સર્વ આચારો (વ્યવહારો)માં વિચરનારી, ભવરૂપી સમુદ્રમાં મનુષ્યોને પાર ઉતારનારી, વાણી રૂપી નાવ સમાન, ઉત્તમવીણા અને વાંસળીનો ઝારાઝણ અવાજ કરનારી, અતિસૌભાગ્યવાળી, દુઃખ રૂપી પર્વતોને પૂરીનાખનારી, તે ચતુર, મહાગુણના સમૂહવાળી, ન્યાયમાં પ્રવીણ, નિર્મલ એવી વાણી સ્વરૂપ નિપુણ એવી જૈની (દેવી) નક્કી પવિત્ર કરો. ટી. ૨૦, શાર્વા ધ ૐ હ્રી બીજ મુખવાળી, શત્રુઓનો નાશ કરનારી, સારી રીતે સેવાયેલી સન્મુખ થયેલી. એ” કલી" હી” એ (મંત્રાક્ષરો) સહિત, સુરેન્દ્રોથી પૂજાયેલી, વિદ્વાનજનોને હિતસ્વરૂપા, Jain Education International જેણીની પ્રગટપણે વિદ્યા વિસ્ફુરિત થાય છે, વિશુદ્ધમતિવાળી છે, હિત (કલ્યાણ)માં રતિવાળી છે તે, જિનેશ્વરના વજ્રમુખમાં જિહવા (જીભ) ઉપર આ વજ્ર લલનામાં તલ્લીન પામેલી બ્રાહ્મીદેવી મને લીન કરો. પ્ ૐ અરિહંતના મુખકમલમાં વસનારી ! શુભસ્વરૂપા ! હજારો જ્વાલાઓ રૂપી કિરણોથી શોભનારી ! પાપોનો અત્યંત ક્ષય કરનારી ! શ્રુતને ધરનારી ! મારા પાપને જલ્દીથી બાળે છે. સાઁ ક્ષી" શું એ ઉત્તમ બીજ મંત્રોથી દુઘની જેમ ઉજજવળ! હું હું વર્ષ એ મંત્રથી જગતને ઉત્પન્ન કરનારી, જો સંસારમાં શ્રીવાણીની દેવી મંત્રોદ્વારા અમૃતમાંથી ઉત્પન્ન થયેલી છે તો મારા માનસ (ચિત્ત) માં (ઉત્પન્ન) થા. 9 એક હાથમાં આનંદ આપનાર પુસ્તકને અને બીજા (હાથ)માં કમળને, (ત્રીજા હાથમાં) લોકોને સુખ આપનાર એવી અત્યંત વરદાનને આપનારી મુદ્રા, (ચોથામાં) શ્રેષ્ઠ સભ્યજ્ઞાનની મુદ્રાને ધારણ કરતી, તારા (ભકત્ત) માટે કોમળ કમળના તંતુઓના કંદસમાન શોભતા, ક્રીડાપૂર્વક ચપળતાવાળા (પ્રત્યેક) હાથને ધારણ કરનારી પ્રસિદ્ધ શ્રુતદેવતા, મનુષ્યોના સુખ અને કલ્યાણને કરો. ७ ગમન કરવાની ઈચ્છાવાળી જે આ (માતા) મારા વડે ધારણ કરાઈ છે (એવો) હું હંસ છું (એમ) તે અત્યંત ગર્વને ધરે છે, ખરેખર જે આ યંત્રે યંત્રે અત્યંત ઉજજવળપણે પ્રગટ થાય છે તે (માતા) ભટ્ટણનો નાશ કરનારી દેવી જ છે. શ્રેષ્ઠ સમ્માનનીય મોક્ષની દેવી (સ્તોત્રકરનારી સાધ્વી શિવાર્યા) ધારણ કરાયેલા ભુવનવાળી, (હોવાથી) જે પૃથ્વી દ્વારા દુઃખે કરી ધારણ કરી શકાય તેવી છે તે લોકો વડે પૂજાયેલી શ્રેષ્ઠ દેવી સદા માટે સરોવર જેવા મારા મનમાં રમે. ८ જે મનુષ્ય નિરંતર માનસરોવરૂપી ધ્યાનથી, આ અષ્ટકને સ્પષ્ટ ઉચ્ચારથી ભણે છે તેને નિરંતર ઉત્તમ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. ૯ સંપૂર્ણ १२ अनुवाद अनंतकाल तक समस्त लोकमें ऐं कार स्वरूपमें जो व्याप्त है। (जो) अच्छी तरह स्थिर रही है। जो गुरुओं के गुरुजनो को भी आराध्या है । जो गुरुदेवों द्वारा वन्दनीय है । वह देवों की भी देवी वाग्देवता भगवती उत्तम स्तोत्र दे इस देवीका क्षिपॐ स्वा સૌર્ અંતમે જ્ઞા (પેમા) યહ શ્રેષ્ઠ મંત્ર હૈ । ? ॐ ह्रीं श्रीं यह प्रथम (स्वरूपवाली) है। प्रसिद्ध महिमावती, संतप्त चित्त के लिए हिम (बर्फ) जैसी, स्ती (सी) ऍ को मध्यमें स्थापित किये है वैसी तीनों जगत का हित करनेवाली सर्वज्ञों की 2 २३ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy