SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર अनुवाद ૧ ॐ ह्रीं स्वरूप तीर्थंकर के वदन कमलमें निवासकरनेवाली, पापों का विनाश करनेवाली, और श्रुतसागर के पार पहुंचानेवाली, ऐसी सरस्वतीकी मैं स्तुति करता हूँ। નાત્ નનની ! વીન વાવ (8) યુજી, मायाबीज (ह्रीं) से सहित और तीनलोक के ऐश्वर्यं को देनेवाली, ऐसी तुझे हम नमस्कार करते हैं। ૐ હ્રીં રૂપ તીર્થંકરના વદન કમલમાં વસનારી, પાપનો વિનાશ કરનારી તથા શ્રતસાગરનો પાર પમાડનારી એવી સરસ્વતીની હું સ્તુતિ કરૂં છું. હે જગતની જનની ! લક્ષ્મી બીજવાચક (શ્ર) અક્ષરથી યુકત, માયા-બીજ (હ) થી સહિત, તેમજ ત્રણેય લોકના ઐશ્વર્યને આપનારી એવી હું તમને નમસ્કાર કરું છું. ૨ હે સરસ્વતી ! વદ વદ વાગ્યાદિની એ પ્રમાણિત અક્ષરો વડે (મંત્ર ગણાય છે.) જેનાથી મારા નામની જેમ સમસ્ત શાસ્ત્રને હું જાણું છું. હે ભગવતી શારદા ! જેઓ તારા ચરણકમલને વિષે પ્રાતઃ કાલમાં વ્હપૂર્વક નમન કરતા નથી, તેઓ અજ્ઞાન (જડતા) રૂપી અંધકારમાં પિશાચો (દાનવો)ના સમૂહ જેવાં છે. તમારાં ચરણની સેવા કરવાવાળો હંસપણ વિવેકી છે એવી લોકશ્રુતિ છે. તો પછી જેમના હૃદયમાં તમારાં ચરણો છે તેની તો હું શી (વાત) કહું ? હે સરસ્વતી માતા! જેને સ્મરણ કરવામાત્રથી જીવોને પગલે પગલે સુખો થાય છે (એવા) તારા ગુણો છે. હું શું કહ્યું? ૬ હે માતા સરસ્વતી ! તમારા ચરણ-કમળને વિષે રાજહંસની જેમ મારૂં ચિત્ત કયારે (ભકિતવાળું) થશે? તે તું સ્પષ્ટ બોલ.૭ સફેદ કમળના મધ્યભાગમાં ચંદ્રમણિનામહેલમાં રહેલી, ચાર હાથવાળી, હંસની પીઠ ઉપર આરૂઢ થયેલી, ચન્દ્રની મૂર્તિ જેવી ઉજજવળ દેહની કાંતિવાળી. ડાબા હાથમાં પદ્મને અને જમણા હાથમાં પુસ્તકને તેમજ બીજા બે હાથો વડે વીણા અને જપમાળાને ધારણ કરતી, ધવળ (શ્રેત) વસ્ત્રવાળી. ૯ મુખરૂપી કમળથી આ અક્ષરમાળાનો ઉચ્ચાર કરતી અને યોગ (દશ)માં રહેલી એવી આ (શારદા) દેવીનું જ ધ્યાન ધરે તે મૂર્ખ હોય તો પણ કવિ થાય. ૧૦ સુરસમૂહવડે સ્તુતિકરાયેલી એવી તમારી મુંજે અભિલાષાથી સ્તુતિ કરી છે. તેને પૂર્ણ કરવા માટે હે દેવી ! હે પરમ એશ્વર્યવાળી શારદા તું કૃપા કર. ૧૧ આ પ્રમાણે શારદા સ્તુતિને હૃદયમાં સ્થાન આપીને જે માનવો એમનું સવારના પહોરમાં સ્મરણ કરે છે. તેમને બ્રહ્માંડનો. વિકાસ કરવામાં કારણરૂપ તેમજ મહિમાના ભંડારરૂપ એવું સુંદર કેવલજ્ઞાન અહો ! સ્ફરે છે. ૧૨ हे सरस्वती ! वद वद वाग्वादिनी ऐसे प्रमाणित अक्षरोसे (मंत्रगिना जाता है) जिससें, अपने नामकी तरह वे सम्पूर्ण शास्त्रको ज्ञात करते हैं। हे भगवती शारदा ! जो लोग तुम्हारे चरण कमलको उष: कालमें ह्रीं पूर्वक नमन करते नहिं हैं वे अज्ञान (जडता) रुपी अंधकारमें दानवों के समूह जैसे हैं। तुम्हारे चरणकी सेवा करनेवाला हंस भी विवेकी है वैसी लोकश्रुति है- जिसके हृदयमें तुम्हारे चरण हैं उस की तो हम बात ही વસે વહેં? हे सरस्वती माँ ! जिसका स्मरण करनेसे ही जीवोंको पद पद पे सुखानुभूतियां होती हैं, ऐसे तुम्हारे गुणों को हम क्या (कहें?) વો? हे माँ सरस्वती! तुम्हारे चरणकमल में राजहंसकी तरहसे मेरा चित्त कब (भक्तियुक्त) होगा? यह तू प्रत्यक्षरुप से बता दें। ७ श्वेतकमलके मध्यभागमें, चंद्रमणिके महल में निवास करनेवाली, चार भुजावाली, हंस पर आरुढ बनी हुई, चन्द्रकी मूर्ति जैसी उज्ज्वल देहकी कांतिवाली, बायें हस्तमें पद्मको और दायें हस्तमें पुस्तकको और दूसरे दोनो हस्तमें वीणा एवम् जपमाला को धारण करती हुई, उज्ज्वलवस्त्रवाली, मुखरूपीकमलसे इस अक्षरमाला का उच्चार करवाती और योगदशामें स्थित हुई हैं ऐसी माँ (शारदा)का जो ध्यान कर पाते है वे यदि मूर्ख होवे तो भी वो अच्छे कवि बनते है। देवसमूहसें स्तुति की हुई ऐसी, तुम्हारी जिस अभिलाषासे मैंने स्तुति की है उसे पूर्ण करनेके लिये हे देवी ! हे परम ऐश्वर्यवाली શારા ! તેં વરના -: સંપૂર્ણ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy