SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર इस तरहसे शारदा स्तुतिको हृदयमें स्थानदेकर, जो मानव उसका प्रात: कालमें स्मरण करते हैं उनको ब्रह्मांडविकास में कारणरूप और महिमाकी तिजोरीरुप ऐसे सुंदर केवलज्ञान आश्चर्य रूपसे स्फुरित होता हैं। સમાપ્તમ્ | ૨૨ चिरंतनाचार्य विरचित श्रीसरस्वती स्तोत्रम् । द्रुत विलंबित छंद । सरसशांति सुधारस સમગ્ર કલ્યાણોની વૃદ્ધિકરનારી, સમસ્ત સગુણોનાસમૂહને અર્પણ કરનારી, મનોહર સુખનો વિકાસ કરનારી એવી સરસ્વતી દેવી મારાં પાપોને દૂર કરે. દેવો, દાનવો અને માનવો વડે સેવા કરાયેલી, જગતમાં (વસતા જીવોની) જડતાને હરનારી, તેમજ ઉજજવળ પાંખવાળા પક્ષી (રાજહંસ) ઉપર વિહારકરનારી, શ્રતની અધિષ્ઠાયિકા સરસ્વતી દેવી મારાં પાપોને દૂર કરે. પ્રકાંડ પંડિતોથી પૂજાયેલી, અત્યંત ઉજજવળ આભૂષણોથી શોભતી તેમજ ઉત્તમ દેહલાવણ્યથી અલંકૃત એવી સરસ્વતી દેવી મારાં પાપોને દૂર કરે. ૩ સોળેકળાથી યુક્ત ચન્દ્રના સમાન મુખવાળી, જેણે સેવકની મતિનો વિકાસ કર્યો છે એવી તથા જેણે હસ્તોમાં કમંડલું - પુસ્તક અને (૪૫) માળા ધારણ કરી છે એવી સરસ્વતી દેવી મારાં પાપોને દૂર કરે. સમસ્તપ્રાણીના મનના સંશયને દૂરકરનારી, સંસારમાં ઉત્પન્ન થયેલા પાપોનું નિવારણ કરનારી, સકલ સદ્ગણોની શ્રેણિને ધારણ કરનારી એવી સરસ્વતી દેવી મારાં પાપોને દૂર કરે. सकल-मङ्गल-वृद्धिविधायिनी, सकल-सद्गुण-सन्ततिदायिनी सकल-मंजुल-सौख्यविकाशिनी, हरतु मे दुरितानि सरस्वती ॥१॥ अमर-दानव-मानवसेविता, जगति जाड्यहरा श्रुतदेवता। विशद-पक्ष-विहङ्गविहारिणी, हरतु मे दुरितानि सरस्वती ॥२॥ प्रवर-पण्डितपुरुषपूजिता, प्रवरकान्तिविभूषणराजिता। प्रवर-देहविभाभर-मण्डिता, हरतु मे दुरितानि सरस्वती ॥३॥ सकल-शीत-मरीचिसमानना, विहित-सेवक-बुद्धिविकाशना। धृत-कमण्डलु-पुस्तकमालिका, हरतु मे दुरितानि सरस्वती ॥४॥ सकल-मानस-संशयहारिणी, भवभवोर्जित-पापनिवारिणी। सकल-सद्गुण-सन्ततिधारिणी, हरतु मे दुरितानि सरस्वती ॥५।। प्रबल-वैरि-समूहविमर्दिनी, नृपसभादिषु-मानविवर्धिनी। नतजनोदत-संकटभेदिनी, हरतु मे दुरितानि सरस्वती सकल-सद्गुण-भूषितविग्रहा, निजतनु-द्युतितर्जितविग्रहा। विशद-वस्त्रधरा-विशदद्युति, हरतु मे दुरितानि सरस्वती ॥७॥ भवदवानल-शान्ति-तनूनपा, द्धितकरैङकृतिमन्त्रकृतकृपा। भविक-चित्त-विशुद्धविधायिनी, हरतु मे दुरितानि सरस्वती॥८॥ तनुभृतां जडतामपहृत्य या, विबुधतां ददते मुदिताऽर्चया। मतिमतां जननीति मताऽत्रसा, हरतु मे दुरितानि सरस्वती ॥९॥ ત્રિ-શસ્ત્ર-નિધિ-ન:પરા, વિશ-ર્તિધરાત્તિમોટા जिन-वरानन-पद्मनिवासिनी, हरतु मे दुरितानि सरस्वती ॥१०॥ इत्थं श्रीश्रुतदेवता-भगवती विद्वद्-जनानां प्रसू:, . सम्यग्ज्ञान-वरप्रदा घनतमो-निर्नाशिनी देहिनाम् । श्रेय:-श्रीवरदायिनी सुविधिना संपूजिता संस्तुता, दुष्कर्माण्यपहृत्य मे विदधतां सम्यक्श्रुतं सर्वदा ।। इति श्री सरस्वतीस्तोत्रं सम्पूर्णम् ।। પરાક્રમી વૈરીના સમુદાયનું મર્દન કરનારી, રાજસભા વિગેરે સ્થળોએ સન્માનને વધારનારી, ભકતજનોના ઉત્પન્ન થયેલા કષ્ટોને ભેદનારી એવી સરસ્વતી દેવી મારાં પાપોને દૂર કરે. ૬ સંકલ સદ્ગણોથી અલંકૃત દેહવાળી, પોતાના દેહનીતિ વડે સંકટોને પરાસ્ત કરનારી, વિશદ વસ્ત્રો ધારણ કરનારી તેમજ નિર્મળ પ્રભાવાળી એવી સરસ્વતી દેવી મારાં પાપોને દૂર કરે.૭ સંસારરૂપ દાવાનલને શાન્ત કરનાર તેજ સ્વરૂપી, હિતકારી એં કારના મંત્રથી કૃપાને કરાયેલી તથા ભકત (જનો) ના ચિત્તને નિર્મળ કરનારી એવી સરસ્વતી દેવી મારાં પાપોને દૂર કરે. ૮ પૂજન થતાં આનંદ પામી જે પ્રાણીઓના અજ્ઞાનને દૂર કરીને વિદ્વતા અર્પે છે, અને જે આ જગતમાં બુદ્ધિશાળીઓની માતા તરીકે મનાય છે તે સરસ્વતી દેવી મારાં પાપોને દૂર કરે. ૯ સમગ્ર શાસ્ત્રરૂપ સમદ્રને વિષે ઉત્તમ નીકાસમાન, ઉત્તમ, નિર્મળ કીર્તિવાળી, પ્રાણીઓના અજ્ઞાનનો નાશ કરનારી, જિનેશ્વરના મુખ-કમલમાં નિવાસ કરનારી એવી સરસ્વતી દેવી મારાં પાપોને દૂર કરે. ૧૦ આ પ્રમાણે સુવિધિ પૂર્વક પૂજન કરાયેલી તેમજ સ્તવાયેલી ભગવતી શ્રી શ્રુતદેવતા કે જે પંડિત પુરૂષોની માતા છે જે યથાર્થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy