SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ वाएसरि विणेया, मणुआ झाअंति मंतवण्णे हिं। जे ते परा जिणेते, बिहप्फइं विमलधिसणाए // ૭ી. तव गुणसुईअजणणि ! जायइ भव्वाण-भत्तिललियाणं। आणंद-बुद्धि-वुड्ढी, कल्लाणं कित्ति-जसरिद्धी Iટા मज्झमणं तइयपयं, बुए कया रायहंस-दिटुंता। होहिइ लीणं वाणि! फुडं वएजा पसीऊणं / णय णेउण्णं तेसिं, सुलहं वरसत्त-भंग-विण्णाणं । सिरिसुयदेवी जेसिं, सययं हिययं विहसेइ ||૨|| रस-संचारण-विउसिं, चउब्भुयं हंसवाहणं सुब्भं । कंदिंदहम्मवासं, सुयदेविं भगवई थुणमि |રા सुय-देवयाइ भत्ती, उप्पज्जइ पुण्णपुंज-कलियाणं। मंगलमय-सिरितुट्टी, संपज्जउ संभयंताणं गुणणंदणिहिंदु-समे, माहेऽसिय सत्तमीइ-गुरुवारे। पुण्णपइट्टादियहे, अट्ठम-चन्दप्पहस्स मुया ||રા पवरबदरखागामे, गुरुवरसिरि-णेमिसूरिसीसेणं। पउमेणायरिएणं, सरस्सई वीसिया-रइया । /૨૪ रयणमिमं विण्णत्तो, मोक्खाणन्देण हं समकरिस्सं । भणणाऽयण्णभावा, संघगिहे संपया पुण्णा રધા મધુર સ્વભાવી પ્રીતિભાવવાળા તને વિધિપૂર્વક સ્મરણ કરીને અભ્યાસને કરે છે. દિવ્યઆભરણોથી વિભૂષિતથયેલી, પ્રસન્ન મુખવાળી, વિશુદ્ધ સમ્યકત્વવાળી, શ્રુતસંઘને પ્રશાંત કરનારી, હે શારદાદેવી! ઉજ્જવળ (વિમલ) બુદ્ધિને આપ. સૂરિવરો (આચાર્યો) જે (સરસ્વતી દેવી)નું સ્થિર ચિત્તથી નિર્મલ ધ્યાન કરે છે તે શારદા દેવી આરંભના સ્મરણકાલે વરદાન આપનારી થાઓ. શ્રી અને માયાબીજ(હીં) અક્ષર સ્વરૂપ, ઐશ્વર્યને આપવામાં શુભ લક્ષ્યવાળી, હે જગમાતા ! ધન્ય મનુષ્યો હંમેશા પ્રભાતે હર્ષથી (તારું) સ્મરણ કરે છે. હે મહાહિતને ઉત્પન્ન કરનારી (દેવિ !) મિતાક્ષરો (અલ્પ પણ શબ્દો)થી મારાપર કૃપા કરીને તું બોલ, તું બોલ જેથી અલ્પ સમયમાં કાવ્ય રચના કરવાને માટે સમર્થ બનું. पणापान माटसमय बनु. ८ મૃતસાગરનાપારને પ્રાપ્ત કરવાના કાર્યમાં (તું) પ્રત્યેક દિવસે સહાયને કર. શું સૂર્યના કિરણો વિના કમળનો વિકાસ કયારેય થાય છે?. (નથી થતો). (હે દેવી!) તને નમસ્કાર થાઓ, તને નમસ્કાર થાઓ, તમારા પ્રસાદ (કૃપાથી ચતુર્વિધ શ્રી (સાધુ-સદવી-શ્રાવકશ્રાવિકા) સંઘ શ્રુતજ્ઞાન મેળવવાના સ્વભાવવાળો અને બીજાને બોધ કરાવવામાં સમર્થ થાય છે. ૧૦ અનેક ગ્રંથકારો ગ્રંથ વિગેરેની શરૂઆતમાં તારા ચરણમાં નમસ્કાર કરીને જલ્દીથી સિદ્ધિને પામે છે (ખરેખર)અહિં તારો પ્રભાવ અનર્ગલ (ખૂટે નહિં તેવો) છે. વ્યંતરનિકાયના સ્વામી ગીતરતિ ઈંદ્રની પટરાણી દેવી સરસ્વતીના અનેક(વિધ) નામોને તમે જાણો. ૧૨ શ્રુતદેવી, સમર્થશાસ્ત્રવાળીસમયા, ભારતી - ભાપા - નિત્યા - સરસ્વતી - શારદા વાણી તથા હૃષ્ટા વિગેરેની એ કમેવ તારી વારંવાર સ્તુતિ થાઓ. ૧૩ ભકિતથી તમારા ચરણોમાં રહેલો હંસ પણ વિવેકી છે એ રીતે જગતમાં સંભળાય છે તો તે (મનુષ્યો)ને શું ? કે જેઓ તમારા ચરણોનું હૃદયમાં સ્મરણ કરે છે. ૧૪ શ્વેતવસ્ત્રોને ધારણ કરનારી હે દેવી! જમણા હાથમાં શ્રેષ્ઠ કમળ અને શાસ્ત્રના પુસ્તકને તથા ડાબા હાથમાં વીણા અને અક્ષમાળાને ધારણ કરે છે. ૧૫ શુદ્ધ બ્રહ્મચર્યથી, ક્રિયા અને ફલને વિષે અવંચક યોગ (સરળતા)થી, ૐકારથી પવિત્ર (જ) પુન્યાક્ષરો (મંત્રાક્ષરો)ની માળાને પોતાના મુખ કમલથી બોલે છે. ૧૬ તથા शासनसम्राट् श्री नेमिसूरीश्वरजी म.सा.ना पट्टधर आशुकवि श्री पद्मसूरि म.सा. विरचित श्री सरस्वती विंशिका सम्पूर्णा ।। ભાષાન્તર શ્રી કેસરીયા (આદિનાથ) ભગવાનને (તથા) શ્રી પૂજ્ય નેમિસૂરિવર ગુરુની સ્તુતિ કરીને સ્વાધ્યાયના આનંદમાં હોંશિયાર શ્રી શારદા સ્તોત્રને હું બનાવું છું. જિનેશ્વરનામખમાં નિવાસ કરનારી, દુરિત નો વિનાશ કરનારી, ત્રણેય લોકથી કરાયેલી સ્તુતિવાળી, સગુણો રૂપી રત્નોની મંજૂષા (પેટી)વાળી, શારદા દેવી ! (મને) વિપુલ મતિ (બુદ્ધિ) ને આપો. શ્રી ગૌતમના ચરણની સેવા કરનારી, પ્રવચનથી ભીંજાયેલા અંગ (દેહ)વાળી, ભવ્યોનાસમૂહના વિનોનો નાશકરનારી, વનમાં રહેનારી હે શારદાદેવી ! મને વિપુલ મતિ (બદ્ધિ)ને આપો. ૨ હે દેવી ! મોક્ષના અધ્યયનમાં ઉત્સાહથી ભરેલા જીવો હંમેશા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy