SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર સ્વામિને નમઃ ૐ હીં અહં નમઃ શ્રી ગૌતમસ્વામિને નમઃ ૐ એં સરસ્વત્યે નમઃ પસમોપાસ્ય શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂર ચંદ્રોદય સૂરીશ્વરેભ્યો નમઃ શ્રી સરસ્વતી દેવી પૂજન વિધિ... પૂર્વ / ઉત્તર દિશાએ શુદ્ધભૂમિ ઉપર શ્રી સરસ્વતી દેવીનું ઢીંકાર યુકત પાંચ ધાન્યનું માંડલુ બનાવવું. સિંહાસનમાં શ્રી આદિનાથ ભગવાન અથવા શ્રી મહાવીર સ્વામી ની મૂર્તિ પધરાવવી. ૧૦૮ ગુણયુકત શ્રી સરસ્વતીદે વીનો યત્ર થાળમાં પધરાવવો. સ્નાત્ર ભણાવવું. • પ્રભુજીની ચંદન-કેસર-પુષ્પ-ધૂપ-દીપ-અક્ષત-નૈવેદ્ય-ફળ = અષ્ટ પ્રકારી પૂજા કરી યંત્ર સામુખે સજોડે કટાસણાં ઉપર બેસી હાથ જોડી સ્તુતિઓ બોલવી. પંચ - પરમેષ્ઠિ સ્મરણઃ ન્તિ ભવન્ત રૂ મદિતા..... ચતુઃ શરણ મંગલઃ વત્તા મંત્નિ... या कुन्देन्दु तुषार-हारधवला, या श्वेतपद्मासना या वीणावरदंडमण्डितकरा, या शुभ्रवस्त्रावृताः या ब्रह्माच्युतशङ्करप्रभृतिभि दैवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। કમલદલ વિપુલ નયના, કમલ-મુખી, કમલ-ગર્ભ સમ ગૌરી, કમલે સ્થિતા ભગવતી, દદાતુ શ્રુતદેવતા સિદ્ધિ. निव्वाण मग्गे वरजाणकप्पं, पणासियासेसकुवाई दप्पं । मयं जिणाणं सरणं बुहाणं, नमामि निच्चं तिजगप्पहाणं ।। બોધાગાધં સુપદપદવી નીરપુરાભિરામ, જીવાડહિંસા વિરલ લહરી સંગમાગાહ દેહં, ચૂલાવેલ ગુરુગમ મણિ સંકુલ દૂર પારં, સારં વીરાગમજલ નિધિં સાદર સાધુ સેવે. श्री तीर्थंकर गणधर प्रसादात् एष योग: फलतु मे। • પીઠિકા ઉપર ચારે બાજુ વાસક્ષેપ કરવો. ॐ नमो अरिहंताणं भगवईए सुअदेवयाए संतीदेवीए चउण्हं लोगपालाणं नवण्हं गहाणं दसण्हं दिग्पालाणं षोडश विजादेवीओथंभणं कुरुकुरु ॐ ऐं अरिहंतदेवाय नमः स्वाहा। • ભૂમિ પ્રમાર્જન : ॐ ह्रीं वातकुमाराय विघ्नविनाशकाय महीपूतां कुरु कुरु स्वाहा। (દર્ભ-ઘાસથી પ્રમાર્જન) ભૂમિ પ્રક્ષાલન : ॐ ह्रीं मेघकुमाराय धरां प्रक्षालय हूं फट् स्वाहा। (પાણી છાંટવું). ભૂમિ શુદ્ધિઃ ॐ भूरसि भूतधात्रिः सर्वभूतहिते भूमि-शुद्धिं कुरु कुरु स्वाहा। (ચંદન છાંટવું) • વસ્ત્ર શુદ્ધિઃ (વસ્ત્રો પર હાથ ફેરવતાં....) ॐ ह्रीं झ्वी क्ष्वी पाँ वाँ वस्त्रशुद्धिं कुरु कुरु स्वाहा। આસન શુદ્ધિઃ જમણા હાથમાં પાણી લઈને ‘સોઃ' આ પ્રમાણે पृथ्वीं त्वया धृता लोका, देवि त्वं विष्णुना धृता। त्वं च धारय मां देवि, पवित्रं कुरु चासनम् ।। ॐ ऐं ह्रीं श्रीं ॐ ह्रीं आधारशक्ति कमलासनाय नमः । કુસુમાંજલિ આસન ઉપર નાંખીને પછી બેસવું. પંચાક્ષર મંત્ર સ્થાપનાઃ (૩ વાર) हाँ ह्रीं हूं ह्रौं ह्रः અ સિ આ ઊ સા. પંચાંગ મંત્ર સ્નાન: ॐ अमले विमले सर्व तीर्थ जले पा वा झवीं वीं अशुचि: शुचिर्भवामि स्वाहा। હૃદય શુદ્ધિઃ (હૃદય ઉપર હાથ રાખીને....) ॐ विमलाय विमलचित्ताय झ्वी क्ष्वीं स्वाहा। કલ્મષ-દહન (ભુજા સ્પર્શ) ॐ विद्युत्स्फुलिंगे महाविद्ये मम सर्व कल्मषं दह दह स्वाहा। • રક્ષા મંત્રઃ (૩ વાર બોલવું - ઉતરતાં-ચઢતાં તે તે સ્થાનને સ્પર્શ કરવો) ॐ कुरु कुल्ले स्वा हा મસ્તક ડાબા ડાબી ડાબો જમણો જમણી જમણા હાથની કુક્ષિ પગ પગ કુણી હાથની સંધિ સંધિ સકલીકરણ : (૩ વાર ઉતરવું - ચડવું) क्षिप ॐ स्वा हा જાનુ નાભિ હૃદય મુખ શિખા. રક્ષા - કવચ (પરમેષ્ઠિ રક્ષા) ॐ नमो अरिहंताण ह्रीं ह्रदयं रक्ष रक्ष हूँ फट् स्वाहा। (હૃદય ઉપર) ॐ नमो सिद्धाणं हरहर शिरो रक्ष रक्ष हूँ फट् स्वाहा। (મસ્તક ઉપર) ॐ नमो आयरियाणं ह्रीं शिखां रक्ष रक्ष हूँ फट् स्वाहा। (શિખા ઉપર) ॐ नमो उवज्झायाणं एहि भगवति-चक्रे कवचवजिणि हूँ દ્વાZTI (ભુજા ઉપર) २१५ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy