SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સરસ્વતી દેવીની સાધના (જાપ) કરતાં પહેલાની પૂર્વસેવારૂપડિયા મસ્તકેથી લઈ પગના તળીયા સુધી નીચેનો મંત્ર બોલવાપૂર્વક ભાવસ્નાન કરવું. ॐ अमले विमले सर्वतीर्थजले पाँ वाँ झ्वी क्ष्वी अशुचिः शुचिर्भवामि स्वाहा। માની છબી સામે પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્રો પહેરી ભાવથી નમસ્કાર કરવા. વસ્ત્ર શુદ્ધિ મંત્રઃ વસ્ત્રો ઉપર હાથ ફેરવતાં નીચેનો મંત્ર બોલવો. ॐ ह्रीं इवीं वीं पाँ वाँ वस्त्रशुद्धिं कुरु कुरु स्वाहा । કલ્મષદહન મંત્રઃ ભાઓને સ્પર્શ કરતાં નીચેનો મંત્ર બોલવો. ॐ विद्युत्स्फुलिंगे महाविद्ये मम सर्वकल्मषं दह दह સ્વદા | इमं विज पउंजामि सिज्ाउ मे पसिज्झाउ એ પદ બોલી મનગમતી ૪,૫ સ્તુતિ બોલવી, તે પછી ઈરયા વહિયા. કરી, સુખાસને બેસી (શરીર ઢીલું રાખી) નીચેનો મંત્ર ત્રણ વાર ઉચ્ચારપૂર્વક બોલવો. श्री तीर्थंकरगणधरप्रसादात् एष: योग: फलतु मे, सर्वलब्धिधरगौतमकृपया च ॥ પછી ઉત્તરસાધકે મા સરસ્વતીની મૂર્તિને કે ચિત્રને તિલક કરવું. (કેસરથી) હાથમાં વાસક્ષેપ લઈ અન્ય દેવ દેવીઓની સહાયતા માટે મંત્ર બોલવો. मंत्र :- ॐ नमो अरिहंताणं भगवईए सुअदेवयाएसंतीदेवीए चउण्हंलोगपालाणं नवण्हं गहाणं दसण्हं दिग्पालाणं षोडषविजादेवीओ थंभनं (स्तम्भनं) कुरु कुरु ॐ ऐं अरिहंतदेवाय नमः स्वाहा। પિઠિકા ઉપર ચારેબાજુ વાસક્ષેપ કરવો. આરાધનામાં શુદ્ધિ જરૂરી છે. હચશુદ્ધિ મંત્રઃ ॐ विमलाय विमलचित्ताय झ्वी क्ष्वीं स्वाहा।। રક્ષા મંત્રઃ નીચેના મંત્રોચ્ચાર વખતે જમણા હાથે તે તે સ્થાનનો સ્પર્શ કરવો. ઉતરતા ચડતા ૩ વાર કરવું. છેલ્લે % આવે. ॐ कु रु कुल्ले स्वा हा મસ્તકે ડાબા ડાબી ડાબા જમણા જમણી જમણા ત્રણ વાર હાથના કુક્ષિ પગે પગે કુષિએ હાથના | ચડવું ! સાંધે સાંધા ઉપર ઉતરવું. મંત્ર પ્રભાવથી - કુસ્વપ્ન - કુનિમિત્ત - અગ્નિ - વીજળી - શત્ર વિગેરેથી રક્ષણ થાય છે. ભૂમિ શુદ્ધિ મંત્ર - વાસક્ષેપ હાથમાં લઈ 3 મૂરમૂિતધa: સર્વમૂર્તિ भूमिशुद्धिं कुरु कुरु स्वाहा। સકલીકરણ પાંચતત્વભૂત શુદ્ધિમંત્રઃમંત્ર લિ ૫ % સ્વા હા સ્થાન જાનુ નાભિ હૃદય મુખ શિખા રંગ પીત શ્વેત રકત હરિત નીલ તત્વ પૃથ્વી જેલ અગ્નિ વાયુ આકાશ 3 વાર ચડવું | ઉતરવું ઘેનમદ્રાથી - ॐ अमृते अमृतोद्भवे अमृतवाहिनी अमृतवर्षिणी अमृतं स्त्रावय स्त्रावय ऐं क्लीं ब्लूँ द्राँ द्रीं द्रावय द्रावय स्वाहा। એમ બોલી અમૃતના કુંડો વિચારવા કલ્પવા. પંચાક્ષર મંત્ર સ્થાપના : અંગુઠો તર્જની મધ્યમાં અનામિકા કનિષ્ઠિકા અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ચિંતવવા એ રીતે ૩ વાર તે - તે આંગળી પર હોં હૈં.... બોલતા. મંત્ર સ્થાપના કરવી. રક્ષાકવચ - ॐ वद वद वाग्वादिनी ह्रीं शिरसे नमः । મસ્તક ઉપર હાથ ફેરવવો. ॐ महापद्मयशसे ह्रीं योगपीठाय नमः । ॐ वद वद वाग्वादिनी हूँ शिखायै नमः । શિખા ઉપર હાથ રાખવો. ॐ वद वद वाग्वादिनी हैं नेत्रद्वयाय वषट् । બંને આંખ ઉપર હાથ રાખવો. ॐ वद वद वाग्वादिनी ह्रौं कवचाय हूँ। ॐ वद वद वाग्वादिनी ह्रः अस्त्राय फट् । પછી મર્દ [gTનવાસિનેf uપનાશિનીમ્ | એ સ્તોત્ર બોલવું. પંચાંગ સ્નાન મંત્રઃ (ખોબા)માં સર્વતીર્થોનું પવિત્રજલ છે એવો સંકલ્પ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy