SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તકમાંથી અનેક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટાઓ લીધા છે. આ ફોટાઓ ના મુદ્રામાં પણ સહુનો હાર્દિક સહયોગ રહ્યો છે. સાહિત્ય-ત્રણ સ્વીકાર આ ગ્રંથમાં સાહિત્યની ઉપલબ્ધિ માટે જેસલમેર - પાટણ - કોઈ-અમદાવાદ-કોબા-વડોદરા-સુરતના પ્રાચીનજ્ઞાનભંડારોનો उपयोग यो छे खने नचित्र - अव्यसंग्रह- लाग-२, ભૈરવપદ્માવતીકલ્પ, બૃહદસ્તોત્ર સંગ્રહ, સરસ્વતી વંદના, સજ્જનસન્મિત્ર, લિંગાદિ પુરાણ, સાઘન માલા, ચંડીકલ્પતરુ આદિ ગ્રંથોનો સહયોગ લીધો છે. તથા પ.પૂ. આ. શ્રી વિજય પ્રધુમ્નસૂરીશ્વરજી મ. સાહેબ ગ્રંથનો ઉદ્દેશ અને સારભૂત વાતોનો મનનીય લેખ લખી આપવા બદલ ઋણી છું. મેં તો ફકત મારી અલ્પ મતિ અનુસાર સંપાદન સંશોધન કર્યું છે. મારા અંતરની અપેક્ષાઓ આ સંશોધન અને સંગ્રહનું બૃહત્કાર્ય મારા નસીબમાં ક્યાંથી ? તો પણ માઁ શારદાદેવીની કૃપાથી, મારા અનંત ઉપકારી, સંદેવ કૃપાળુ પૂજાપાદર ગુરુદેવશ્રી વિજય ચન્દ્રોદય સૂરીશ્વરજી મ.સા.ની જ પરમકૃપાથી આ ગ્રંથ રત્ન પ્રકાશિત થયો છે. આ પ્રકાશનમાં મારી અલ્પજ્ઞતા અને અનભિજ્ઞતાને કારણે કંઈને કંઈ ભૂલ ક્ષતિ હો, - देवी सरस्वतीजीका सन्मान 7 लोकोत्तर जिनशासनकी आधार शिला जिनबिंब और जिनागम है, जिनेश्वर प्रभु की मूर्ति स्वरूप प्राप्तिका लक्ष्य सिद्ध करने में समर्थ है, और जैनागम मोक्षमार्ग में दीपस्तंभकी तरह जीवोके स्व-रूप प्राप्त करने में पथप्रदर्शक है । अरिहंत प्रभु के मुख कमलमें निवास करनेवाली वाणीकी स्वामिनी श्री श्रुतदेवता सरस्वतीका प्रभाव इस भूमण्डलमें अद्यावधि अखण्ड चल रहा है जिससे भारत के समस्त दर्शन और सम्प्रदाय में सरस्वतीजीका आदर-सम्मान स्वीकार करने में कोई भी मतमतांतर नहीं है। श्रुतदेवता की महत्ता जैनदर्शनमें पांच (मति श्रुत अवधि मनः पर्यव, केवल) ज्ञान में से दूसरा श्रुतज्ञान वर्ण (अक्षर) स्वरूप श्रुतदेवता प्रवचनकी अधिष्ठात्रीदेवी मानी जाती है। Jain Education International - गणधरोके मुख मण्डपमें नृत्य करनेवाली सरस्वती समस्त जगतमें ज्ञानका मूलस्रोत बहानेवाली है । जैनेतरोमें भी ब्रह्मा-विष्णु-महेश आदिदेवो ने भी जिन्हे તોપણ માઁ નો ઉપાસક ગણ અને વિદ્વદ્ સમાજ - પાઠક ગણ પાસે એક અપેક્ષા રાખું છું કે મારી ક્ષતિનો હાર્દિક નિર્દેશ કરી અવશ્ય યાદ કરાવે, હું જરૂર શુદ્ધિ કરીશ અને સહૃદયતાથી આપનો હાર્દિક આભાર मानीश. ग्रंथ का गरवा गुंजन જ્ઞાન - વિદ્યાના આ પવિત્ર ગ્રંથની આશાતના ઉપેક્ષા ક્યારેય પણ ન કરવી જોઈએ. અને કરે તો મારી જવાબદારી નથી. જ્ઞાનપિપાસુ લોકો ગ્રંથનું શાંતિથી અધ્યયન કરીને, કિંચિત મૌલિક ઉપયોગ કરે, જેના વડે પોતાના દેહતિ સુષુપ્ત અનંત આત્મિક શક્તિ જાગૃત થઈને માની કૃપાનું ભાજન થાય. અજ્ઞાન રૂપ તીવ તિમિર હટાવીને આત્મિક સુખાનુભૂતિમાં ત બની ને સ્વ-પર સર્વના આત્મકલ્યાણની ભવ્ય ભાવનાઓ મૂર્તિમંત કરે અને શાશ્વત સ્વરૂપને પ્રાપ્ત કરે એજ અંતરની તીવ્રેચ્છા સાથે મંગલ ભાવના. પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. નો ચરણકિંકર મુનિ કુલચંદ્ર વિ. वि.सं. २० डा. सु. 3 સીમંધર જિન દીક્ષા કલ્યાણક દિા અમદાવાદ. प्रणाम किया है एवं दिग्गज कोटिके मूर्धन्य पण्डितो ने भी जिनकी स्तुति की है ऐसी माँ सरस्वती अज्ञान तिमिरको दूर करने वाली प्रसिद्ध हुई है। " या ब्रह्माऽच्युतशंकरप्रभृतिभिः देवैः सदा वन्दिता " श्लोककी पंक्तिसे यह विभावना प्रत्यक्ष दिखाई जाती है। , भारती देवीका महत्तम सामर्थ्य भारतीदेवी साहित्य-संगीत-कला विद्या और ज्ञानको देनेवाली मानी है। लेकिन अद्यावधि अप्रकाशित महोपाध्याय श्री यशोविजयकृत श्री सरस्वती अष्टक के सातवें श्लोकमें बहुत स्पष्टतासे निवेदन किया है कि श्री सर. देवी मोक्ष सम्पत्ति केवलज्ञानके पारम्परिक निरपाय कारण है, क्योंकि जिस भारती देवीके प्रसादसे ज्ञान मिलता है उसे सम्यग ज्ञानसे तात्विक मार्ग मिलता है एवं सम्यग क्रिया की प्राप्ति होती है जिस क्रियासे केवलज्ञान (मोक्ष) सम्पत्ति साधक प्राप्त कर लेता है, इसी तरह से मोक्षका निरपाय हेतु सरस्वतीकी कृपा बनती है। इसलिये फलित होता है कि सम्यग् ज्ञानकी आराधना-उपासना बिना जीवन उष्मा - उल्लास और उद्देशभरा व्यतीत नहीं होता है, निरर्थक ही जिंदगी बहती है। उससे अच्छा कमसे कम माँ की जानकारी परिचय कर लेना आवश्यक ही है। । XVII For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy