SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ અણીઆલી આંજી આંખડલી ભમર બાણ શ્યામ વાંકેડલી! મસ્તક રૂડીમણી રાખડલી તુજ કરહીરજડીત મુદ્દેડલી ||૧૪|| મુખનિર્મલ શારદા શશી દીપે કાને કુંડલ રવિ શશિ જીપે . ઉનતપીનપયોધર માતા કંચુકકસીયાનીકારાતા ઉર ઓપે મુકતાફલહારા તારાની પરે તેજ અપારા. બાજુ બંધ માટલીયા માંહિ તેજો વાને સુરનર ચાહે ૧૬ કટિમેખલ ખલકે કરિચુડ રત્નજડિત સોવનમેં રૂડી. ચરણે ઝાંઝરી ઘુઘરી ઘમકે ઝાંઝરી પાએ રમઝમ રણકે //૧૭ના હસ્ત ચરણ અલતા સમવાન કેલી જંઘા કેલ સમાન | અલિકજ સમવેણી જંકી હરિલંકી કટી વિપુલ નિતંબી ૧૮II હંસગમની ચાલે મલપતી મુખિ બોલે (સદાં) હસી અમી ઝરંતા નવયોવન ગુણવંતી બાલા કદલી દલ તનુ અતિ સુકુમાલા ||૧૯TI. તિલોચના તુજ બહુ ઠકુરાઈ ચારૂ વિચક્ષણ અતિ ચતુરાઈ નહિ કોઈ-જાણપણું તુજ આગળ દૈત્ય અરીતે જીત્યા મુજબલા૨૦|| સુરપણે પણ તુજ પરચંડી રાય રાણા તુંજ માને રવંડી ! વિદ્યા પર્વત સઘલે મંડી તાહરી હુંડી કીમે ન ખંડી ૨૧II અલીફ ન બોલું એકે માયા તું સાચી તિહું જગની માયા સુરનરકિન્નર તુજ ગુણ ગાયા તીન ભુવન સહી તેહી નિપાયા ૨૨ા. તાહરુ તેજ તપે ત્રિભુવન હરિહર બ્રહ્મા સી જીત મના માઈ અક્ષર જે બાવન્ન તેહિ નિપાયા તું જગધનો ભરહ ભેદ પિંગલની વાણી શાસ્ત્ર સકલની વેદ પુરાણી ! નાદ ભેદ સંગીતની ખાણિ પરગટ કીધી તેહસુર જાણી ૨૪|| કામિત પુરણ સુરતઃ સરખી વિદ્યાદાન તું આપે હરખી! પર ઉપગારણિ તુમે પેખી તેહિ સદા મુખિ અમૃત વર્ષા ||૨પા જગ સહુ બેઠો ખોલે તોરે જીવ સકલની આશા પુરૅગ અલિચ વિઘન તેહના તું ચૂરે તિણ કારણ વસી તું મન મોરે ll૨૬ll જો તું સ્વામિની સુપ્રસન્ન પણે તો કવિ ભાવ ભલેરા આણે. કાવ્ય કવિત્ત ગાયાગીત વખાણે રાજસભામાં બોલી જાણે ||૨૭યા શારદા માતા જેહને તૂઠી અવિરલ વાણી કહી તિણે મીઠી માતા જે સાતમું જવ ભાવ્યું તેહ તણું દાલિદ્ર સવિ ગાલ્યા૨૮II. જે જડ મૂઢ મતિ બુધ્ધિ હીણા તે તે કીધા પુણ્ય પ્રવીણા જે મુંગા વાચા નવિ બોલે તે તે કીધા સુરગુરુ બોલેં ૨૯I નિર્ધનને વલિ તે ધન દીધા તસવલી કીધા પુહવિ પ્રસિદ્વાT રાજ રમણી સુખ ભોગ વિલાસા તે આપ્યા શુભ થાનક વાસા ||૩|| તાહરા ગુણનો પાર ન જાણું ગુણ કિતા એક જીભ વખાણું ! શરણાગત વચ્છલ તું કહિવાણી મેં જાણી ત્રિભુવન ઠકુરાણી ૩૧|| આઈ આશ કરુ દિન રાતિ સુધિવટ સહી તું માહરી માતા અખૂટ ખજાનો તાહરો કહિઓ સમુદ્રની પરે કુણ પાર ન લહી ઓ li૩૨ માતા સાર કરો સેવકની તુજ વિણ ભીડ ભંજે કુણ મનની ! આસ કરી આવ્યો તુમ ચરણે તું જગ સાચી દીનો ધરણે II૩૩યા વલતૂ માતા બોલી વયોં તું જો આવ્યો માહરે ચરણે હું તુજ તૂટી સહી કરી માંને મન અકંપી સંદેહ મ આણે ||૩૪માં તુજ ભગતિ મે સાચી જાણી તુજ ઉપર મે કરૂણા આણી . અહ નિશિ કરસ્યું તોરી સાર એ પ્રીછે પરમારથ સાર ||૩૫ વલી આવી માતા સુત પાસે હિત આણી શુભ વાણી પ્રકાશે. ઉડું હૈયડે કાંઈ વિમાસું હું આવી વશિ તુજ મુખ વાસે li૩૬ાા. માત વચને પામ્યો ઉલ્લાસ, હવે આણ્યો અમે તુમ વિશ્વાસ હવે સહી સફલ ફલી મુજ આશ, હું તુજ ચરણ કમલ નો દાસ ૩૭ના તાહરો મહિમા મોટો જગમાં તુઠી સકલ ઋદ્ધિ ઘે ક્ષણમાં | દેવી અવર નહી તુજ તોલે ગુણ છતાં કવિયણ સંઘ બોલોn૩૮ પણવક્ષરેક વલી માયાબીજં શ્રી ૐ નમો કરિજે હેજં કર્લી સ મહામંત્ર તેજ વાગવાદિનિ નિત્ય સમજેવું ૫૩૯I. ભગવતી ભાવે તુજ નમીજે અષ્ટ મહાસિદ્ધિ શીઘ લહીજે | મંત્ર સહિત એક ચિત્ત ભણીને ભણતાં ગુણતાં લીલ કરીજે ||૪|| સંવત ચંદ્ર કલા અતિ ઉજ્જવલ સાયર સિદ્ધિ આસો સુદિ નિર્મલા પૂનિમ સુરગુરુ વાર ઉદારા ભગવતી છંદ રચ્યો જયકારા II૪૧ 1 સારદા નામ જપો જગ જાણે સારદ આપે બુદ્ધિ વિન્નાણું | સારદા નામે કોડ કલ્યાણ સારદા ગુણ ગાઉં સુવિહાણ II૪૨TI ઈય બહુ ભત્તી ભરેણ અડયલ ઈદેણ સંથઓ દેવી ભગવતી ! તુજપસાયા હોઉસયા સંઘ કલ્યાણ હોઉ સયા અહ કલ્યાણI/૪૩|| સંપૂર્ણ. ૭૪ શ્રી સરસ્વતી સ્તોત્ર (છંદ) ડભોઈપ્રત નં-૫૫૪/૫૧૨૩, પાટણ હ.લિ.જ્ઞા.ભં. પ્રત નં -૧૯૭૮૬ સરસ વચન સમતા મન આણી કાર પહિલો ઘર જાણી આલસ અલગો દૂટિં ઠંડી ત્રિસલાનંદન આદિં મંડી ||૧|| સરસતી સરસ વચન હું માંગુ તાહરા કવિત કરી પાયે લાગું તુજ ગુણ માંડ્યો ઉદ્યમ આંણિ ખજુરડૅ માંડિ તું જાણી રે ! હરખ્યો ધ્યાન ધરે પ્રભાતિ સુહણે વાચા દિધી રાતિ તું મન માની ચિંતા મૂકી પાએ લાગું આલસ મુંકી ||૩|| તાહરા ગુણ પુરા કણ કહેસ્યુઈ તુજ દીઠે મુજ મનિ ગહ ગહે સ્વંઈI બાલુડાં જે બોલે કાલું તે માતાને લાગે વાહલું ||૪|| તું ગયગમણી ચંદાવયણી કટિમ્નટિ લંકીસીયલહે. તું અંગુલસુરંગી રૂપ અનોપમ ઘણું વખાણિ ગુણ કહે //પા તું અસુરસું વારિ જેહને પરતખ્ય સુહણે આવી વાત કહે | १७१ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy