SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી છંદાદિ વિભાગ ............ ७२ શ્રી જિનાગમ વાગ્વાદિની છંદ શારદાષ્ટક ને. વિ. ક. જ્ઞાનભંડાર સૂરત. સર, છંદ સંગ્રહની હઃ લિ. પ્રતમાંથી ડભોઈ ૫૫૬ - ૫૨૩૩ દુહા નમો કેવલરુપ ભગવાન મુખિ ૐ કાર ધ્વનિ સુનિ સુઅર્થ, ગણધર વિચારે રચી આગમ ઉપદિશે ભવિક સંશય નિવારો, સો સત્યારથ શારદા તાસુ ભગતિ ઉર આનિ, છંદ ભુજંગ પ્રયાતમેં અષ્ટક કહું વખાંનિ ભુજંગી છંદ જિનાદેશ જાતા જિીના વિખ્યાત વિસુદ્ધા પ્રભુકાનના લોકમાતા દુરાચાર ટુર્નેહરા શંકરાણી નમો દેવી વાગેશ્વરી જૈન વાણા ||૧|| સુધા ધર્મ સંસાધિની ધર્મશાલા મુખ્યાતાપ નિર્માશિની મેચમાલા મહામોહવિધ્વંસની મોક્ષદાની નમો દેવી વાગેશ્વરી જૈન વાણી ॥૨॥ અહો દક્ષશાખા વિતીતાભિલાષા કથા પ્રાકૃતા સંસ્કૃતા દેશ ભાષા ચિદાનંદ ભૂપાલ કી રાજધાની નમો દેવી વાગેશ્વરી જૈન વાણી ગા સમાધાન રુપા અરૂપા અક્ષુદ્રા અનેકાંત ધાસ્સા દવાદાંકમુદ્રા) ત્રિધા સપ્તવા બધાંગી વખાણી નમો દૈવી વાગેશ્વરી જેન વાણી ાના કોપા અમાના અહંભા અલોભા શ્રુતજ્ઞાન મતિજ્ઞાન શોભા । મહા પાવના ભાવના ભવ્યમાંની નમો દેવી વાગેશ્વરી જૈન વાણી પા અતીતા અજીતા સદા નિર્વિકારા વિષ વાટિકા ખંડિની ખડ્ગધારા પુરા પાપ વિચ્છેદ સંત કૃપાની નમો દેવી વાગે કરી જૈન વાણી || અગાધા અબાધા નિરંધ્રા નિરાસા અનંતા અનાદીશ્વરી ક્રમ નાસાા નિલંકા નિરકા ચિંકા ભવાની નમો દેવી પારી જૈન વાણી છા અશોકા મુદોકા વિવેકાં વિદ્યાની જંગ જંતુ મિત્રા વિચિત્રા વસાનીા સમસ્તાવોકા નિરસ્તાનિાંની નમો દૈવી વાગેશ્વરી જૈન વાણીયાટા વસ્તુ છંદ જૈનવાંની જૈનવાંની સુનહિ જે જીવ, જે આગમ રુચિ ધરહિ, જે પ્રતીત મનમાંહિ આંનહિ, અવધાર હિ જે પુરુષ, જે સમર્થ પદ અર્થ “જાનહિ, જે હિત હેતુ બનારસી દેહિ, ધર્મ ઉપદેશ તે સબ પાવહિ, પરમ સુખ તજિ સંસાર કલેશ ॥ ।। ઈતિ શ્રી જિનાગમ વાગ્વાદિની છંદ ॥ Jain Education International ૭૩ અજ્ઞાતકર્તૃક II શ્રી સરસ્વતી જયકરણ છંદ ॥ પાટણ હ. લિ. ભંડાર ૧૬૧૧૫ - ૯૦૭૮ પ્રત્ર નં ૬૧૬૮ - ૬૧૭૨, ડભોઈ ચશો વિ. હ. લિ. જ્ઞાન ભંડાર પ્રત્ર નં ૫૫૮ - ૫૩૦૦ ને વિ. ક. જ્ઞાન ભંડાર સૂરત, સર. છંદ સંગ્રહમાંથી સકલસિદ્ધિદાતારં પાર્શ્વ તત્વા સ્તવીહમ્ । વરદાં શારદાં દેવીં સુખસૌભાગ્યકારિણીમ્ અથ છંદ જાતિ અડીયલઃ સરસતી ભગવતી જગ વિખ્યાતા આદિ ભવાની કવિ જનમાના । શારદા સ્વામિની તુજ પાય લાગું બે કર જોડી હિંત બુધ્ધ માંગુ || પુસ્તક હાથ કમંડલ સોહે એકકર કમલવિમલમનમોહે । એકકર-વીણા વાજે ઝીણા નાદિ રાતુર વિચક્ષણ લીણા રા હંસવાહિની હરખે કરી ધ્યાઉં રાત દિવસ તોરા ગુણ ગાઉં શું હું તુજ સત સેવક કહેવાઉં તિાકારણ નિમલમતિ પાઉં કાશ્મીરમુખ દેશની રાણી હરિહર બ્રહ્મા ઈન્દ્ર વખાણી । જગદંબા તું વિષગોરાણી ત્રિભુવનકીરતિ તુજ ગવાણી બ્રહ્મામી રુદ્રાણી રાણી ગીર્વાણી ભાષા સવિ જાણી મુગતિ બીજની તુંહિ નિસમાંણીતું ત્રિપુરા ભારતી વખાણી પા ઘેરથકી તું બાલ કુંવારી તું ચામુંડા ચઉસઠી નારી। આદિ શક્તિ આરાસુર બેઠી જગતપણે તું નયણે દીઠી તું તારા તોતલ હરસિદ્ધિ અજજારી તું પુહવે પ્રસિદ્ધિ । જવાલામુખી તું જગની માતા ભરઅચ્છી તું જગ વિખ્યાતાાાષ્ના સોલસતી તું કમલા વિમલા વાગીશ્વરી તોરા ગુણસબલા 1 તું મહારાતી ગુણવંતી ગંગા શાસન દેવી તું ચતુરંગા તું પર્લમાવઈ તું સુરદેવી તું ચક્કેસરી સુરનર સેવી। બ્રહ્મ સુતા તું દૂર્ગા ગૌરી અહનિશિ આસ કરુ હું તોરી જલ થલ જંગલ વસે કૈલાસા ગિરિકંદર પુર પટ્ટણ વાસા । સ્વર્ગ મૃત્યુ પાતાલેં જાણું નામ અનેક કવિએ વખાણું ।।૧૦। ગૌરવરણ તનુ તેજ અપારા જાણે પૂનિમ શશિ આકારા । શ્વેતવસ્ત્ર પેર્યા સિણગારા મહકે મૃગમદનેંઈ ઘનસારા નિલવટ ટીલી તેજ વિશાલા ઓપ્યા આરિસા દોચગાલા । અધર વિદ્રુમ દશનાવલી હીરા નાસા દીપ શિખા ચલૂકારા ।।૧૨।। નાકે મોતી મનોહર ઝલકે અધરઉપરિ સોંખીણર ચાકે । મૃગલોયણ વિકસ્વર તુમકે સુણતા ચતુતણાં ચિત્ત ચમકે ।૧૩।। ||૮|| ||૧૧|| १७० For Private & Personal Use Only 11911 ||૬|| lell www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy