SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ જિણે વાતે સાઠું જાઈ નાઠું જાડપણું જગ કિહાં રહે ||૬|| તું સત્ય રુપ માંડિ નવિ સલકે ચામર છત્ર સિર ઉપરિ ઝલકે । ઝગમગ ઝગમગ જોત બિરાજે તાહરા કવિત કર્યા તે છાજે !!ણા તપંત ની માંડી ઓલી જાણે બેઠી હિરા ટોલી । જિંણા જાણે અમીની ગૌલી તિલક કર્યું કસ્તૂરી ઘોલી કાને કુંડલ ઝાકઝમાલા રાખડીઈ ઓપે તે બાલા । હંસાસન સોહે સુવિસાલા મુગત્યા ફલની કરી જપમાલા ।।ા નક ફૂલિ નાકે તે રુડી કર ખલકે સોનાની ચૂડી । દક્ષિણ કાલિ અંગ બિરાજે હું જ બોલેઈ તે તમે છાજે [[2][ ||૧૦|| તારી વેણે વાસત્ર હસીો તે પાતાલે જઈને વસીયો રવિ સસિ મંડલ તાહા જાણું તાહનું તેજ કેંણે ન ખમાણુ॥૧૧॥ રામત ક્રીડા કરતિ આલિ ધ્યાન ધરે પદ્માસન વાલિં। પાયે ઝાંઝર ઘુઘરી ઘમકે દેવ કુસુમ પહેર્યાં તે મહકે ચાર ભુજા ચંચલ ચતુરંગી મુખ આરોંગ પાન સુરંગી। કચુક કસણ કસ્યો નવરંગી ગૌરવર્ણ સોહે જિમગંગી તું બ્રહમ સ્વરૂપી પુસ્તક વાંચે ગગન ભમય તું હસ્ત કમંડલ । વેણ વજાવે રંગ રમે જે હોઠા મૂરખ કાંઈ નવિ જાણે ||૧૩|| ||૧૪|| Jain Education International 119211 ||૧૮|| તું જ નામા અક્ષર ધ્યાન ધરે તસ અંતરમાં તુંહી જ પસરે । જેવડા કવીશ્વર કલિ ઝુગમાંહિ ખડિઓ બાલ કવિત કરે!૧૫) તું વીર ભુવન છે પાછલદેરી ભમતિમાંહિ દેતી ફેરી । મેં દીઠી તું ઉભી હૈરી તે અજઝારી નવલ નવેરી હેમાચાર્યે તું પણ દીઠી કાલિદાસને તુંહિં જ તૂટી । અનુભકિત સન્યાસિ લાધી મુનિલાવણ્ય સમેં તું સાધી ।।૧૭ના વૃદ્ધિવાદ ડોકરીયણિ આઈ કુમારપાલ મુર્ખ તું હી જ ભાવી । મુરખ જનને કર્યો તમાસો બપ્પભટ્ટિ સૂરિ મુખ વાસો માધ કવીશ્વર ને મનમાંની ધનપાલથી ન રહી છાંની । રાજા ભોજ ભલી ભમાડી સૂર નર વિદ્યાધરે રમાડી અભય દેવને સુણે રાંતિ મલયાગીરી જાણે પરભાતે । વર્ઝમાન સૂરિ પરસીધો સૂર જિસરને વર દીધો તેજ રૂપ ચાને ચમકંતિ મહીયલ દીસે શું હી ખમતી તાહરી લીલા સહુકો પાસે ત્રીહુ ભુવનમેં એકલડી માલે. ॥૨॥ સતાં કવિને તું હિ જગાવે મંત્રાસર પણ તું હિં દેખાવે । કામ રુપનું કાલી દેવી આગે દેવ ઘણેનું સેવી 119911 ॥૧૯॥ ||૨|| ॥૨૨॥ ભિન્ન રુપ ધરે બ્રહ્માણી આદિ ભવાની તુ જગ જાણી । તું જગદંબા તુ ગુણખાણી બ્રહ્મ સુતા તું બ્રહ્મ વખાણી ।।૨૩|| જવાલા મુખિ તુ જોગણ ભાતિ તુ ભયરવ તુ ત્રિપુરાવાલી । અલવે ઉભી તું અંગ વાલી નાટિક છંદ વજાવે તાલી છપ્પન કોડ ચામુંડા આઈ નગર કોટ તુ હિજ ને માઈ। શાસનદેવી તુ સુખદાઈ તું પદ્મા તું હિંજ વરાઇ ||૨૪|| ॥૨૫॥ તું અંબા તું અંબાઈ તું શ્રી માતા તું સુખદાઈ | તું ભારતી તું ભગવતી આદ્ય કુમારી તું ગુણવતી તું વારાહી તુંહીજુ ચંડી આદ્ય બ્રહ્માણિ તુંહિજ મંડી । તુજ વિણ નાણો પાનવિ ચાલે લખમીને સીર તુંહિજ માલે ।।૨હ્યા હરિહર બ્રહ્મા અવર જે કોઈ તાહરી સેવ કરે સહુ કોઈ। દેશ દેશાંતર કાંઈ ભમિજે અડસઠ તિરથ તુજ પાય નમીજે II૨૮।। મન વાંછિત દાતા મત વાલિ સેવક સાર કરો સંભાલિ। ઘણું કર્યું કહું વાલિ વાલિ વાંકિ વેલા તું રખવાલિ ||૨૬|| તું ચલકુંત્તિ ચાચર રાંણિ દેવી દીસે શું સપરાણી ધ તું ચપલા તું ચારણ દેરી ખોડીઆર વિસપ હથ સમરેવી ।।૩૦! વાણી ગુણ માગુ વરદાઈ તું આવડ તું માવડ માંઈ । તે દેવલ હું ભધિ આઈ તુહિં રૂડ નું સુખદાઈ દેવી મેં તો પરતખ્ત દીઠી હું જાણું તું મુજમે તૂઠી ! વાત કહે તું પરતખ્ય બેઠી માહરે તો મનસ્યંતર પેઠી તુજ નામે છલ વ્યંતર નાસે ભેરવ ડાયણ અલગા વાસે 1 વિષમ રોગ વેરી દલ ભાંજે તુ સબલી સબલાસ્સુ ગાજે ।।૩૩।। કવિતા કોડિ ગમે તુ જોઈ તાહરો પાર ન પામે કોઈ। આદિ સંભુ તુ બેટી સોહે તુજ દીઠે સારે જગ માહે ||૩૪|| ન ||૨૯|| ૐકાર ધરા ઉચ્ચરાણે વેદ પુરાણ પત્તિ વ્યાકરણા આગમ અંગ કલા ઉદ્ધરણં બ્રહ્માણી કીધા વિસ્તરણું બાવન અક્ષર બાંધીઓ ભારતી ભંડાર | આગઈ લગીઓ લીચતાં પામઈ કોઈ ન પાર પિંગલ ભરહ પુરાણ પઢિ જ્યોતિક વૈદ્યક જોઈ । બાવન્નમાંથી બાહિરું કડી મેં દીસઈ કોઈ બાવળા સિઓ બાંધીને વાણીનલ વિસ્તારા ભલીર સા ભગવતી જાણઈ જાણણ હાર १७२ For Private & Personal Use Only ||૩૧|| ॥ કલસ ॥ સરસ કોમલ સાકર સમી અધિક અનોપમ જાણી, વિનયકુલપંડિત તણી, કરિ સેવમેં લાધી વાણી ।। કવિ શાંતિકુસલ ઉલટ ધરી, નિજ હિંયડે આણિ કર્યો છંદ મનરંગ કાર સમરી સારદા વખાણી, તવ બોલી સારદા કર્યોં છંદ ભલી ભંત ।। વાચા માહરી મેં' વર દીધો હું તુર્કી તુ લીલા કરજે, આસ્થા ફલસ્ય તાહરી જે માત આસ્થા ફલસ્યે માહરી ।।૩૫।। ઈતિ શ્રી સરસ્વતી છંદ સમ્પૂર્ણમ્ ||૩૨|| ૭૫ શ્રી સરસ્વતી સ્તોત્ર ને.વિ.ક. જ્ઞાનભંડાર સૂરત સરસ્વતી છંદ સંગ્રહ હ.લિ. પ્રતમાંથી ||૧|| ||૨|| 11311 ||૪|| www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy