SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાઓ તેના મુખમાં જલ્દી શંભુનાથની કૃપાથી (વસે). ૪૪. વ્રતથી રહિત (અને) મંત્ર પ્રાપ્ત કર્યો ન હોય તો પણ જે શ્રદ્ધાથી પવિત્ર થઈને દરરોજપાઠ (સ્તોત્રનો)કરે છે તેવા સાધકને પણ એક વર્ષમાં નિદૉષ પદ્ય રચનાવાળી અને મનોહર કવિતાવાળી (સઘળી) વિદ્યાઓ પ્રાપ્ત થાય છે. ૪૫. આ સ્તોત્રનો કોઈ (વિલક્ષણ) એવો વિશ્વાસ કરાવનારો અચિંત્ય પ્રભાવ છે. શ્રી શંભુની આજ્ઞાથી સર્વ સિદ્ધિઓ આ સ્તોત્રમાં સ્થાપન થયેલી છે. || સંપૂર્ણ ! ૪૬. अनुवाद ૩૮. સનાતન ભુવનેશ્વરી શકિત મારા માનસમાં હંસલીની જેમ રમો.૩૫ તુંજ માતાપિતા છે! તુંજ સૃહદ છે ! તુંજ ભાતાને તુંજ સખા છે! તુંજ વિદ્યા છે. તું ફેલાતી કીર્તિવાળું ચરિત છે ! તુંજ અતિ અદભુત ભાગ્ય છે વધારે શું? સઘળું અભીષ્ટ પણ તુંજ છે તો કૃપાથી કોમલ વિશ્વેશ્વરી મારા ઉપર સમ્યફ પ્રસન્ન થા ! તારા. સિવાય હે માં, મારે કોઈ શરણ નથી. ૩૬, શ્રી સિદ્ધનાથ' એ સ્વરૂપથી કોઈ એક મહાપુરુષ કરૂણાસાગર એવા આ ચોથા (કલિ) યુગમાં ઉત્પન્ન થયાં. જે સક્લ આગમોમાં ચક્રવર્તી એવા તેણે “શ્રી શંભુ” એ નામથી મારા વિષે પ્રસન્ન ચિત્ત કર્યું. ૩૭. તે સદ્ ગુરૂની આજ્ઞાથી પરંપરાથી સિદ્ધ વિવિધ વિદ્યાઓના સ્થાનભૂત આ સ્તુતિરૂપ વચન વિલાસથી તને સ્તવી (પરિણતા) છે. તેનાથી હે ભુવનેશ્વરી વેદગર્ભે ! મારા પર સદા પ્રસન્ન થા મારા મુખમાં સાન્નિધ્ય કર! હે અંબિકા! તું જેઓની ખરોખર પરમ દેવતા નથી, તેમની વાણીથી મારી વાણી મિશ્રિત ન થાય, પરિચિત વિષયમાં પણ તેમની સાથે ક્ષણ માત્ર પણ કયારેય વાસ ન થજો એમ સતત હું તારી પ્રાર્થના કરું છે. ૩૯. - શ્રી શંભુનાથ (મહાદેવ) ની કરૂણાની ખાણ જેવા હે સિદ્ધોના નાથ ! અને સિધ્ધોના નાથની કરૂણાના આકર હે શંભુનાથ ! સર્વ અપરાધથી મલિન એવા મારા ઉપર તમે ચિત્તને પ્રસન્ન કરો ! મારે બીજાં કોઈ શરણ નથી. ૪૦. આ રીતે પ્રતિક્ષણ હર્ષાશ્રુથી ઝરતા લોચનવાળા પૃથ્વીધરની સન્મુખ સ્પષ્ટપણે પ્રગટ થયા અને વર દઈને ભગવતી હૃદયમાં પ્રવેશી ગયા. અને નવ નવાં શાસ્ત્ર દ્વારા એના મુખમાં અવતીર્ણ થયા. ૪૧. શ્રી શંભુનાથે એ (પૃથ્વીઘર)ની તુલના ન થઈ શકે એવી વાસિદ્ધિ (અને) આ (લોક)માં મહાન એવી તે પ્રતિષ્ઠા ને જોઈને, ત્રણેય ભુવનોના આગમોની વંદનીય વિદ્યાના એક માત્રા સુંદર એવા સિંહાસન રુપ પોતાના સ્થાને (પૃથ્વીધરને) લાંબા કાળ માટે સ્થાપન કર્યો. ૪૨. ભૂમિ ઉપર શયન (સંથારો), વાણી નિયમન, સ્ત્રીઓથી નિવૃતિઃ, બ્રહ્મચર્ય, સવારમાં પુષ્પઝાડની સમિધા (ડાળખી)ઓ (ભેગી કરવી), દાંત અને જીવા જીભ)ની શુદ્ધિ કરવી, પત્રાવળીમાં મધુર ભોજન, (મધુકર ભિક્ષા), ઉંબરાના વૃક્ષના પુષ્પોથી પૂજા અને હોમ, ઉત્તમ (ઉજજવળ)એવા ફળો-વસ્ત્રો અને વિલેપનો (રાખવા.) ૪૩. વ્રતધારી એવો જે આ (નિયમો) પ્રમાણે ત્રણ મહિના સુધી નિરંતર સવારે-બપોરે અને સાંજે એક ચિત્તવાળો કીર્તન કરે તેને સકલ ભુવનમાં આશ્ચર્યરૂપ-અનેક પ્રકારોના ઉલ્લાસોથી સર્વ हे माँ, चंद्रकला से परिमंडित है अग्रभाग जिसका ऐसे विस्तरणशील नादरुप तुम्हारे उस परम सत् का मैं स्मरण करता हूँ। जहाँ प्रकाशपुंज समान परा (वाणी) भगवती उदित होती है। एवं वही क्रमसे पश्यन्ती मध्यमा और वैखरी रुपसे स्वच्छन्दतया विचरण करती है। असे क्ष तक वर्णमाला में विलास करने की लालसायुक्त વા વાળમાં મેં નો તુરીયા (7) વેટ્રિ-વિદ્યારૂપ (, વર) तीनों जगत को गोद में खेलाती है। उसे तू मुझमें प्रकटकर जिससे अमृततरंगो के कोलाहल की क्रीडा के शब्द समान रमणीय कविता के साम्राज्य की सिद्धि मुझे प्राप्त हो। युग के आदिकाल में तेरा ध्यान करके (तेरी ही) कोई (विशिष्ट) कला से आविष्ट ब्रह्माने चारों वेद एवं उन विद्याओं को प्रकट किया। अत: हे माँ ! ललिता ! प्रसन्न हो । मुझे भी सरल सारस्वत प्रसाद प्रदान करे जिसकी सुंगध को अन्तःस्थित देवता रोमांच द्वारा प्रकट करे। हे माँ भुवनेश्वरी, तू देहधारियों कीधृतिस्वरूप है। तू ही नाद, प्राण, अग्नि एवं बिन्दु की स्थिरतारूप है। इसलिए ही विजयवंती तेरा मैं ध्यान करता हूँ। मेरी सूक्तियाँ तेरी करुणा से विकसित होकर पवित्र मेधायुक्त बनकर खेलें। हे माँ भुवनेश्वरी! तू ही वाग्देवता है। पीपल के पत्ते के समान मनोहर आधारचक्र में तू सादर विराजमान है। हे माँ, मैं नित्य तेरी ही सेवा करता हूँ अत: मेरी वाणी दिव्य हो एवं शरद ऋतु की चांदनी के स्पर्श से उछलती एवं सुधासागर में स्वच्छंदतया फैलती लहरियों के विलास को जीतनेवाली होकर चमकें। १३० For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy